________________
પૂ.સા. સુવર્ણપ્રભાશ્રીજી (પૂ. બા મહારાજ) : એક ઝલક
જન્મ : વિ.સં. ૧૯૮૩, ફલોદી (રાજ.). માતા : કેસરબેન મિશ્રીમલજી વૈદ પિતા : મિશ્રીમલજી વૈદ (પૂ. મુનિશ્રી કમલવિજયજી) ભાઈ : નથમલજી વૈદ (પૂ. મુનિશ્રી કલહંસવિજયજી) પતિ : અક્ષયરાજજી લુક્કડ (પૂ. આ.શ્રી વિ. કલાપૂર્ણસૂરિજી) પુત્ર : (૧) જ્ઞાનચંદજી (પૂ.આ. વિજયકલાપ્રભસૂરિજી)
| (૨) આસકરણજી (પૂ.પં. કલ્પતરૂવિજયજી) દીક્ષા : વિ.સં. ૨૦૧૦, વૈ.સુ. ૧૦, ફલોદી (રાજ.) વડી દીક્ષા: વિ.સં. ૨૦૧૧, વે.સુ. ૭, રાધનપુર (ગુજ.) ગુરુજી : પૂ.સા. લાવણ્યશ્રીજીના શિષ્યા પૂ.સા. સુનંદાશ્રીજી શિષ્યા : ૫ મુખ્ય રસ : પ્રભુ-ભક્તિ, જાપ, કાયોત્સર્ગ વગેરે કાળધર્મ : વિ.સં. ૨૦૫૮, વે.સુ. ૧૩, ભરૂચ (ગુજ.)