________________
કલાપ્રભસૂરીશ્વરજી મુખ્ય કર્મભૂમિ : કચ્છ વાગડ વિહાર ક્ષેત્ર : કચ્છ-ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ વગેરે સાહિત્ય : તત્ત્વજ્ઞાન પ્રવેશિકા, અધ્યાત્મગીતા, સર્વજ્ઞકથિત સામાયિક ધર્મ, પરમ તત્ત્વની ઉપાસના, ધ્યાનવિચાર, મિલે મન ભીતર ભગવાન, કહે કલાપૂર્ણસૂરિ ભાગ ૪, સહજ સમાધિ વગેરે પ્રથમ-અંતિમ ચાતુર્માસ : ફલોદી (રાજ.) દીક્ષા પર્યાય : ૪૮ વર્ષ સાધના : દિવસે ભક્તિ, સ્વાધ્યાય, વ્યાખ્યાન, વાચના, હિતશિક્ષા વગેરે, રાત્રે કાયોત્સર્ગ, ધ્યાન, જાપ વગેરે. શિષ્ય ગણ : ૩૬ સાધ્વી ગણ : ૫OO કાળધર્મ : વિ.સં. ૨૦૫૮, મહા સુદ ૪, શનિવાર ૧૬-૨-૨૦૦૨, કેશવણા (રાજ.)