________________
અધ્યાત્મયોગી પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી : એક ઝલક
જન્મ : વિ.સં. ૧૯૮૦, વૈ.સુ. ૨, ફલોદી (રાજ.) માતા : ક્ષમાબેન પાબુદાનજી લુક્કડ પિતા : પાબુદાનજી લુક્કડ ગૃહસ્થી નામ : અક્ષયરાજજી પુત્ર: (૧) જ્ઞાનચંદજી (પૂ.આ. વિજયકલાપ્રભસૂરિજી)
| (૨) આસકરણજી (પૂ.પં. કલ્પતરૂવિજયજી) પત્ની : રતનબેન (પૂ.સા. સુવર્ણપ્રભાશ્રીજી) વ્યવસાયભૂમિ : રાજનાંદગાંવ (છત્તીસગઢ) દીક્ષા : વિ.સં. ૨૦૧૦, વૈ.સુ. ૧૦, ફલોદી (રાજ.) દીક્ષા-દાતા : પૂ. મુનિશ્રી રત્નાકરવિજયજી વડી દીક્ષા : વિ.સં. ૨૦૧૧, વૈ.સુ. ૭, રાધનપુર (ગુજ.) વડી દીક્ષા-દાતા : પૂ.આ.શ્રી વિ. કનકસૂરીશ્વરજી મ.સા. દીક્ષા-ગુરુ : પૂ. આચાર્યશ્રી વિજયકનકસૂરિજી મ.સા. વડી દીક્ષા-ગુરુ : પૂ. મુનિશ્રી કંચનવિજયજી સમુદાય : તપાગચ્છીય સંવિગ્ન શાખીય કચ્છ-વાગડ સમુદાય પરંપરા : પદ્મ-જીત-હીર-કનકસૂરિ-દેવેન્દ્રસૂરિકંચનવિજયજી પંન્યાસ પદ : વિ.સં. ૨૦૨૫, મહા સુ. ૧૩, ફલોદી (રાજ.) આચાર્ય પદ : વિ.સં. ૨૦૨૯, માગ. સુ. ૩, ભદ્રેશ્વર તીર્થ (કચ્છ) પંન્યાસ - આચાર્ય - પદ - પ્રદાતા : પૂ.આ.શ્રી વિજયદેવેન્દ્રસૂરીશ્વરજી ઉત્તરાધિકારી : વર્તમાન પટ્ટવિભૂષક પૂ.આ.શ્રી વિ.