________________
भीलडीयाजी (गुजरात) तीर्थे सामूहिक जाप, કે વિ.સં. ૨૦૪૪, પારાના
કારતક સુદ ૪ ૧ર-૧૧-૧૯૯૯, શુક્રવાર
સામાયિક શબ્દના શ્રવણ માત્રથી અનંતા જીવો કેવળજ્ઞાની બન્યા છે.
ઉપશમ, વિવેક અને સંવર શબ્દના શ્રવણથી ખૂની ચિલાતીપુત્ર સ્વર્ગવાસી બન્યો હતો.
સામાયિકની અત્યારે આરાધના કરીને સંસ્કાર દૃઢ બનાવીએ તો આગામી જન્મમાં સામાયિક શબ્દના શ્રવણથી આપણે જાતિસ્મરણ જ્ઞાન પામી શકીએ.
“આગામી જન્મમાં હું વાંદરો થવાનો છું”
એવું સીમંધરસ્વામી પાસેથી જાણીને એક દેવે એ જંગલની શિલાઓ પર નવકાર કોતર્યા. એ જોઈને વાંદરાના ભવમાં જાતિસ્મરણ જ્ઞાન થયું.
છે. ગમે તેવા અધમાધમ જીવને તારનાર આ શાસન છે. અર્જુનમાળી, ચંડકૌશિક, શૂલપાણિ, કમઠ ઈત્યાદિ ઉદાહરણો છે. બહારથી ખરાબ દેખાતો અયોગ્ય જીવ પણ જ્ઞાનીને નજરે અયોગ્ય નથી.
૫૪૪
* *
*
*
*
*
* *
*
* કહે