________________
આપણે ઉછું કરી રહ્યા છીએ.
શક્તિ હોવા છતાં ભણો નહિ તો જ્ઞાન-ગુણ ન હણાય ? જ્ઞાનાવરણીય કર્મ ન બંધાય ? ગૃહસ્થો દુકાન લીધા પછી બે વર્ષ બંધ રાખે તો ?
આપણને ભણેલું ઘણું લાગે છે. ગૃહસ્થોને સંતોષ નથી. આપણને સંતોષ છે.
કમાઈને ખર્ચવું જ હોય એના કરતાં ન કમાવું જ સારું - એમ વિચારીને કોઈ ગૃહસ્થ કમાવાનું છોડી નથી દેતો તો આપણાથી કોઈ બહાનાને આગળ ધરી ભણવાનું છોડી કેમ દેવાય ?
ભણવું, પણ કેવું ભણવું ? જે અધ્યાત્મમાં પ્રવૃત્તિ કરાવે તેવું ભણવું.
નિજસ્વરૂપ જે ક્રિયા સાધે, તેહ અધ્યાત્મ કહીએ રે.”
આપણી વિશિષ્ટ ક્રિયા દ્વારા આપણું જ્ઞાન અભિવ્યક્ત થાય છે. ક્રિયા એટલે આપણું દૈનિક વર્તન ! આપણા વર્તન દ્વારા જ્ઞાન પરીક્ષિત થાય છે.
ભાવ-ચારિત્ર આવ્યું એટલે જ્ઞાન અને દર્શન આવી જ ગયા સમજો. એ વિના ભાવચારિત્ર આવે જ નહિ.
- કોઈની જાનમાં ગયા હો ત્યારે તમે વરને ભૂલી જાવ ? વર વગરની તો જાન ન જ હોઈ શકે ને ?
આપણી અત્યારે આવી જ હાલત છે.વરને, આત્માને જ ભૂલી ગયા છીએ. માટે જ સંથારા પોરસીમાં ‘ગોÉઆ બે ગાથા દ્વારા આત્માને યાદ કરવાનો છે.
એહ પ્રબોધના કારણ તારણ સદ્ગુરુ સંગ,
આતમ તત્ત્વાલંબી ૨મતા આતમરામ, શુદ્ધ સ્વરૂપને ભોગે, યોગે જસ વિશ્રામ.’ || ૧૮ છે.
જવાનું હતું પૂર્વમાં આપણે જઈ ચડ્યા પશ્ચિમમાં. ગુરુ આપણને અવળી દોટથી અટકાવે છે.
- અત્યારે આપણે મધ્યમાં છીએ. “પંથ વચ્ચે પ્રભુજી મળ્યા...'
૫૪૨
*
*
*
*
*
*
*
* *
*
* * કહે