________________
બ્રહ્મચર્ય અને બ્રહ્મચર્યામાં ફરક છે. બ્રહ્મમાં ચર્યા તે બ્રહ્મચર્યા.
પાંચ પરમેષ્ઠી બ્રહ્મનું જ રૂપ છે. બ્રહ્મ – પ્રાગટ્ય : અરિહંત. બ્રહ્મ - સ્થિતિ : સિદ્ધ. બ્રહ્મ - ચર્યા : આચાર્ય. બ્રહ્મ - વિદ્યા : ઉપાધ્યાય. બ્રહ્મ - સેવા : સાધુ.
પ્રભુનું નામ લો અને બ્રહ્મચર્યની શક્તિ તમારામાં આવ્યા વિના ન રહે.
ગાથા ૧૬ : ભગવાન અનસ્ત સૂર્ય છે. કેવળજ્ઞાનરૂપી સૂર્ય અસ્ત ન થાય.
અપ્રગટ દીવાએ પ્રગટવું હોય તો પ્રગટ દીવા પાસે જવું પડે. આપણે અપ્રગટ છીએ. પ્રભુ પાસે જવું પડશે.
જ પ્રભુના દર્શનથી સંસાર લીલોછમ રાખવો નથી, પણ છોડવાનો છે.
ગાથા ૧૭ : * જ્ઞાનાતિશયથી જ્ઞાન-દીપ પ્રગટે.
આપણી ચેતના ખંડિત છે. પ્રભુ પાસે અલગ, બીજે અલગ વાત કરીએ. આમાં ભક્તિનું અનુસંધાન ક્યાંથી રહે ?
અનુસંધાનાત્મિકા ભક્તિ જોઈએ. ૪ પૂજા :
અંગ - અગ્ર - ભાવ - પ્રતિપત્તિ પૂજા. પ્રતિપત્તિ પૂજા એટલે આજ્ઞાપાલન.
આજ્ઞાપાલન રૂપ પૂજા આવે તો ભગવાન સાથે અભેદ સધાય. ગાથા ૧૮ :
ભગવાનનું ચરિત્ર યથાખ્યાત છે. ક્યાંય ન્યૂનતા નહિ.
૬ અનંત વિજ્ઞાન : જ્ઞાનાતિશય, અતીતદોષ : અપાયાપગમાતિશય.
૫૧૬
=
=
=
=
=
=
=
= =
= * કહે