________________
પણ તારામાં પ્રતિમા છુપાયેલી છે. હું તે જોઈ રહ્યો છું.
શિલ્પી જેમ જેમ ટાંકણા મારતો જાય તેમ તેમ પત્થરમાંથી પ્રતિમા પ્રગટતી જાય. ક્યાં સુધી ટાંકણા મારે ? જયાં સુધી પૂર્ણ પ્રતિમા ન બને. ગુરુની શિક્ષા ક્યાં સુધી ? જ્યાં સુધી આપણામાં પૂર્ણતા ન પ્રગટે.
સમભિરૂઢ નય તો કેવળજ્ઞાનીને પણ સિદ્ધ માનવા તૈયાર નથી. હજુ અઘાતી કર્મ, હજુ ૮૫ કર્મ – પ્રકૃતિ સત્તામાં પડી છે. એ તો સિદ્ધશિલામાં જીવ જાય ત્યારે જ સિદ્ધ માને.
પુસ્તકના વાંચનથી અતૃપ્ત આત્માને તૃપ્તિ મળે છે. ૬
- સા. નયદનાશી
સાબરમતી
જાણે સાક્ષાત પૂજયશ્રીનો અનુભવ બોલતો હોય તેવું લાગે છે. ખરેખર ! સંપાદકે પૂજયશ્રીજીના અંદરના સ્પશેલા શબ્દોને પુસ્તકસ્થ કરી વાચનાના રસિકો ઉપર મોટો ઉપકાર કર્યો છે.
- સા. નયધમશ્રી
સાબરમતી
ખરેખર આ પુસ્તક વાંચતાં રોમાંચ વિકસ્વર થવા લાગ્યા.
- સા. હર્ષપૂર્ણબ્રિી
વાપી
પૂ. ગુરુદેવશ્રીના મીઠા મધુરા વચનો આપણા માટે હવે અસંભવ છે. છતાં પણ આ પુસ્તકને વાંચનારની આંખ સમક્ષ લાવનાર પૂ.પં. મુક્તિચંદ્રવિ. મ.સા. તથા પૂ.ગ. મુનિચંદ્રવિ. મ.સા. આપે તો પૂ. ગુરુદેવશ્રીના સાક્ષાત દર્શને આ પુસ્તકના શબ્દ શબ્દ કરાવી, અમારા માટે શું પ્રયત્ન નથી કર્યા ?
- સા. રક્ષિતગુણાશ્રી
પાલનપુર
)
૫૦૪
* *
*
*
*
*
* *
*
*
* * * કહે