________________
(૧) પ્રવજ્યા (ઓઘો આપવો). (૨) મુંડન.
(૩) શિક્ષા. (૪) ઉપસ્થાપના. (૫) સહ ભોજન.
(૬) સંવાસ (સાથે રહેવું). શિષ્ય અયોગ્ય જણાતાં ઉત્તર
ઉત્તરના કાર્યો નહિ
કરાવવા, તેને ઉત્પ્રવ્રુજિત કરવો.
કેટલા વર્ષના પર્યાયવાળાને કયું સૂત્ર ભણાવાય ? ૩ વર્ષના પર્યાયવાળાને આચાર પ્રકલ્પ (નિશીથ). ૪ વર્ષના પર્યાયવાળાને સૂયગડંગ (પહેલાં તો આચારાંગ સૂત્ર વડી દીક્ષા પહેલા ભણાવાઈ જતું).
૫ વર્ષના પર્યાયવાળાને દશા કલ્પ વ્યવહાર સૂત્ર (આજે કલ્પસૂત્રના જોગ ચાલે છે તે).
૮ વર્ષના પર્યાયવાળાને સ્થાનાંગ, સમવાયાંગ. ૧૦ વર્ષના પર્યાયવાળાને - વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ (ભગવતી). ૧૧ વર્ષના પર્યાયવાળાને - ખુડિયા વિમાણ પવિભત્તી, આદિ પાંચ અધ્યયનો.
૧૨ વર્ષના પર્યાયવાળાને - અરુણોવવાઈ, આદિ પાંચ
ઉત્થાન શ્રુત આદિ પાંચ
અધ્યયનો.
અધ્યયનો.
૫૦૨
–
૧૩ વર્ષના પર્યાયવાળાને
-
–
૧૪ વર્ષના પર્યાયવાળાને - આશીવિષ ભાવના. ૧૫ વર્ષના પર્યાયવાળાને - દષ્ટિવિષ ભાવના. ૧૬ વર્ષના પર્યાયવાળાને
ચારણ ભાવના.
૧૭ વર્ષના પર્યાયવાળાને - મહાસુમિણ ભાવના. ૧૮ વર્ષના પર્યાયવાળાને - તેઓગિનિસગ્ગ. ૧૯ વર્ષના પર્યાયવાળાને - ૧૨મું દૃષ્ટિવાદ. ૨૦ વર્ષના પર્યાયવાળાને - બિંદુસાર સહિત સંપૂર્ણ. શશિકાન્તભાઈ : આ તો સાધુનું આવ્યું. ૬૦ વર્ષથી ઉપરવાળા શ્રાવકે શું કરવું ?
-
* કહે કલાપૂર્ણસૂરિ-૧