________________
દૂર-દૂરથી રોજ આવે. એમને એ ખૂબ ગમી ગયું. તે વખતે (સં. ૨૦૨૩) ૩પ હજાર રૂપિયાથી ૧૦ હજાર નકલો છપાવી.
પહેલું પુસ્તક : તત્ત્વજ્ઞાન પ્રવેશિકા. બીજું આ : અધ્યાત્મ ગીતા. નયનો બોધ જ નહિ હોય તો આગમના રહસ્યો જ નહિ
સમજાય.
છેલ્લે આ નયોના જ્ઞાન દ્વારા મુનિ કેવા બને છે? તે બતાવશે.
પૂજયશ્રીનું આ અવનવું પુસ્તક હાથમાં લેતાં મનમયૂર નાચી ઉઠયો.
- સા. મુક્તિધમશ્રિી
નવસારી
આ પુસ્તક શાંતિથી વાંચવાનું બે-ત્રણ વખત બન્યું, છતાં ક્યારે પણ કંટાળો ન આવતાં નવા નવા પદાર્થો મલ્યાનો અનેરો આનંદ આવે છે.
- સા. હસમાલાશ્રી
સુરેન્દ્રનગર
આપશ્રીએ પુસ્તક પ્રગટ કર્યો ન હોત તો અમારા સુધી નહિ પહોચેલા (નહિ સંભળાયેલા) શબ્દો સાંભળવા ન મળત.
- સા. સૌમ્યરસાશ્રી
સાબરમતી
પૂજયશ્રીએ તો આ પુસ્તકમાં આગમોનો ખજાનો જ ખોલ્યો છે.
- સા. સિધ્ધાંતપૂર્ણાશ્રી
સાબરમતી
કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * * *
મ
ઝ
=
=
=
=
=
=
=
=
૪૯૫