________________
,
,
न करते हुए पूज्यश्री, बेंगलोर के पास, वि.सं. २०५१
આસો વદ ૧૧ ૦૩-૧૧-૧૯૯૯, બુધવાર
જ્ઞાન આપણું સ્વરૂપ છે. તેને ક્ષણવાર પણ કેમ છોડાય ? સ્વરૂપ આપણને છોડે નહિ એ સાચું, પણ જયાં સુધી મિથ્યાત્વ બેઠેલું છે, ત્યાં સુધી અજ્ઞાન જ કહેવાય.
વ્યવહારથી જીવોના પ૬૩ ભેદ સમજ્યા છીએ, નિશ્ચયથી સમજવાનું બાકી છે.
પહેલે થી જ નિશ્ચયની વાત કરવામાં આવે તો કાનજીમતની જેમ દુરુપયોગ થઈ શકે. સાતમા ગુણઠાણાની વાતો બાળ જીવો સમક્ષ રજૂ કરાઈ અને તેમને કહેવામાં આવ્યું : આ ક્રિયાકાંડ વ્યર્થ છે.
નયોનો દુરુપયોગ થવાની સંભાવનાથી જ તેની વાત ગૌણ કરવામાં આવી છે.
પરમાત્મા જેવું જ આપણું સ્વરૂપ છે, એ નૈૠયિક વાતનો પણ દુરુપયોગ થઈ શકે છે.
= સ્વાધ્યાય આદિ વિધિપૂર્વક કરવાના છે. અવિધિથી થાય તો ગાંડપણ, રોગ, આદિ પણ થઈ શકે છે. રુષ્ટ થયેલા
૪૯૬
*
*
*
*
*
*
*
*
* * *
* *
* કહે