________________
- અનુમોદન ત્રણ રીતે પાપનો ત્યાગ થાય છે.
ઉત્તર : નવકારશી આદિના પચ્ચખાણ સ્વયં પાલન માટે છે. બીજા માટે આહારાદિ લાવવામાં દોષ નથી. તમને મીઠાઈ બંધ હોય તો બીજા માટે ન લવાય એવું નથી. જો એમ થાય તો સેવાયોગ જ ઉડી જાય. વિનય-વેયાવચ્ચ જતા રહે તો સાધનામાં રહે શું ?
નિર્યુક્તિકાર ભદ્રબાહુસ્વામીએ કહ્યું છે : દાન અને દાન - ઉપદેશનો ક્યાંય નિષેધ નથી.
અસાંભોગિક પ્રાપૂર્ણક સાધુ હોય તો ગોચરીના ઘરો બતાવવા. સાંભોગિક હોય તો પોતે જ લાવીને ગોચરી આપવી.
સ્વયંને ઉપવાસ છતાં આચાર્ય, ઉપાધ્યાય, બાળ, ગ્લાન આદિ માટે આહાર લાવવામાં દોષ નથી.
જિન-વચનામૃત ઘુંટી-ઘૂંટીને પીનારા સાધુને સ્વ-પરનો ભેદ નથી હોતો. એથી જ તેઓ સ્વ-પરની પીડાનો પરિહાર થાય તેમ વર્તતા હોય છે.
વેયાવચ્ચ પર-પીડા પરિહારક છે.
જ્ઞાનાચાર સ્વયં માટે જ છે, પણ વીર્યાચાર સ્વ-પર ઉભય માટે છે. વેયાવચ્ચ વીર્યાચાર અન્તર્ગત છે.
| વેયાવચ્ચની પણ વિધિ જાણવી જોઈએ. નહિ તો ભક્તિની જગ્યાએ કમભક્તિ થઈ જાય.
સ્વાધ્યાયની વૃદ્ધિ થાય, રોજનો કાર્યક્રમ વ્યવસ્થિત ચાલે, સુખેથી હિતોપદેશ આપી શકાય, બળમાં હાનિ ન થાય, કફ ન થાય, બીજાનું આ બધું ધ્યાનમાં રાખીને વેયાવચ્ચ કરવાની
પોતાને જ્ઞાનાદિની પુષ્ટિ થાય. વેયાવચ્ચ ન કરવામાં આવે તો કર્મ-નિર્જરા અટકી જાય.
પોતાના અનુષ્ઠાન પણ વેયાવચ્ચ કરનાર બરાબર કરે. પોતાના અનુષ્ઠાન છોડીને વેયાવચ્ચ ન કરે.
ભરત - બાહુબલીએ પૂર્વ જન્મમાં ૫૦૦ સાધુઓની સેવા કરેલી, જેના પ્રભાવે એકને ચક્રવર્તીપણું ને બીજાને પરાઘાતપણું
૪૦૦
૪
*
*
* *
*
* *
* * કહે