________________
प्रवचन देते हुए पूज्यश्री, बेंगलोर के पास, वि.सं. २०५१
આસો વદ ૪ ૨૮-૧૦-૧૯૯૯, ગુરુવાર
બુદ્ધિ બળ આદિ ઘટતા ગયા, તેમ તેમ આગમોના ગૂઢ રહસ્યોને સમજાવવા અનેક પ્રકરણ ગ્રંથો પૂર્વાચાર્યો બનાવતા ગયા. એકલા હરિભદ્રસૂરિજીએ ૧૪૪૦ ગ્રંથ રચ્યા.
પોતાનું સંપૂર્ણ જીવન એમાં રેડી દીધું. એમના પછી થયેલા દરેક ગીતાથએ હરિભદ્રસૂરિજીનું સમર્થન કર્યું. એમણે લગભગ દરેક સ્થાને પૂ. હરિભદ્રસૂરિજીને આગળ કર્યા છે. | ગુજરાતી વાંચન, બાહ્ય વાંચન એટલું વધી ગયું કે સાધનાનુસારી વાંચવાનું સાવ જ ભૂલાઈ ગયું. જીવન આખું પરલક્ષી બની ગયું.
અધ્યાત્મગીતામાં માત્ર ૪૯ જ ગાથાઓ છે, પણ સાધના માટેનો અદ્ભુત ગ્રંથ છે.
બધાને ખાસ સૂચના છે કે - આ કંઠસ્થ કરજો. પંચવસ્તક :
૦ પ્રશ્ન : નવકારશી આદિના પચ્ચખાણ લીધા પછી બીજા માટે આહારાદિ લાવી શકાય ? કારણ કે કરણ - કરાવણ
કહે
કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * *
ગ
ગ
=
=
=
=
=
=
=
=
૪૬૯