________________
‘योग असंख्य ते नि ह्या, नव-पह मुख्ये ते भागो रे; सेहतो अवलंजने, खातमध्यान प्रभाशी २...'
આત્મધ્યાન કરો તો જ નવપદ પ્રમાણભૂત છે. એવો અર્થ પણ આ પઘમાંથી તમે ખેંચીને કરી શકો, પણ તમારો મન ફાવતો અર્થ અહીં ન ચાલે. એવો અર્થ તમારી માનસિકતાનું પ્રતિબિંબ છે. તમે શાસ્ત્રાનુસાર ચાલવા નથી માંગતા, પણ જે કરો છો, તેને શાસ્ત્રાનુસાર બનાવવા, શાસ્ત્રનો સિક્કો મરાવવા મારી-મચડીને અર્થ કરો છો.
આ માત્ર આત્મવંચના હશે.
४५८
'कहे कलापूर्णसूरि', 'कह्युं कलापूर्णसूरिए' नामना पुस्तक मळ्यां छे. लखाण घणुं ज सारुं छे. खूब ज उपयोगी पुस्तको छे. श्रुतज्ञाननी आराधनामां आपनी अप्रमत्तता अनुमोदनीय छे. आपे एमां खूब ज प्रयास करेल छे. शासन- देव आपने आवा कार्योमां खूब खूब शक्ति आपे. वांचवामां सर्व समजी शके तेवा सरळ तत्त्वदर्शी अने गमे तेवा आपना पुस्तको छे.
मुनि हितवर्धनसागर मोटा कांडागरा, कच्छ.
◊ ◊ ◊ ◊ ◊
साभार स्वीकार
'कहे कलापूर्णसूरि... ' शासन प्रभावक आचार्यदेवेशनी जिनभक्ति शासनदाझ परोपकार वृत्ति-पदार्थोंने सरळ करवानी कळाने
लगन
भावांजलि...!
-
*
-
-
अवतरणकार बने गणिवर्योनी गुरुभक्ति - श्रुतभक्तिनी भूरि भूरि अनुमोदना.
- पुण्यसुंदरविजय गोडीजी मंदिर, पूना.
* हे वायू सूरि-१