________________
बेंगलोर में वृद्धों की शिविर में, वि.सं. २०५१
આસો વદ ર ૨૬-૧૦-૧૯૯૯, મંગળવાર
દર છ મહિને નવપદની આરાધના આવે. જેથી દર વખતે એની આરાધનામાં નવું નવું સ્કુરણ થતું જ જાય. નવો નવો ઉલ્લાસ વધતો જ જાય.
દર છ મહિને નવપદની એકની એક વાતથી કંટાળી ન જવાય ? એવો પ્રશ્ન પૂછતા હો તો હું કહીશ : તમે રોજરોજની એકની એક રોટલીથી કંટાળો છો ? જો ત્યાં કંટાળો નહિ તો અહીં કંટાળો શી રીતે ?
૪ નવપદમાં આત્માને જોવો કે આત્મામાં નવપદને જોવા એનો અર્થ એ કે નવપદની દરેક અવસ્થા આત્મામાં અનુભવવી. ભલે આપણે સ્વયં અરિહંત નથી બન્યા, પણ આપણા ધ્યેયમાં તો અરિહંત આવી શકે ને ? સાધ્યમાં તો અરિહંત આવી શકે ને ? આનું જ નામ નવપદની દરેક અવસ્થા આત્મામાં અનુભવવી.
આપણો ઉપયોગ નવપદોમાંથી કોઈપણ પદમાં રહે છે ત્યારે આપણી આત્મશક્તિ વધે છે. વિષય-કષાયમાં ઉપયોગ
૪૬૦
=
*
*
*
*
*
*
*
* * *
* * કહે
* કહે કલાપૂર્ણસૂરિ-૧