________________
એક જ
આ વિમ ૨૦૭
આસો સુદ 9 ૧૪-૧૦-૧૯૯૯, ગુરુવાર
ભગવાન ભલે નથી, પણ એમના તીર્થના, નામના, આગમના અને મૂર્તિના આલંબનથી આપણે ભવસાગર તરી શકીએ. | નાના બાળકને માતા-પિતાનું આલંબન જરૂરી છે. એમના ટેકાથી જ તે ચાલી શકે. ભગવાન પાસે આપણે સૌ બાળ છીએ.
ભગવાન જે રીતે પોતાનામાં વ્યક્તરૂપે જ્ઞાનાદિ સમૃદ્ધિ જોઈ રહ્યા છે, તે જ રીતે શક્તિરૂપે તમામ જીવોમાં પણ જોઈ રહ્યા છે.
ભગવાનમાં જે વૃક્ષરૂપે છે, સર્વ જીવોમાં તે બીજરૂપે છે.
- સાધુનું કોઈપણ અનુષ્ઠાન સમતાપૂર્વકનું હોય, તે બતાવવા જ દિવસમાં નવવાર સામાયિકનો પાઠ આવે છે. દીક્ષા વખતે પણ પ્રથમ આ જ પ્રતિજ્ઞા લેવામાં આવી છે.
ગુલાબજાંબુ જાણવા અલગ ચીજ છે,
કહે
કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * *
*
*
*
*
*
*
*
*
*
* *
* * ૩૯૦