________________
न्टूर २४ तीर्थकर धाम-प्रतिष्ठ, वि.सं. २०५२, वैशाख
છે
. આ
-
કિ
-
આસો સુદ ૩ ૧ ૨-૧૦-૧૯૯૯, મંગળવાર
મોક્ષમાં જલ્દી જવું હોય તો તેના ઉપાયોમાં તન્મય બની જવું જોઈએ. રત્નત્રયી તેનો ઉપાય છે. ઉપાયમાં શીધ્રતા કરીશું તો ઉપેય શીધ્ર મળશે.
જ્ઞાન-દર્શન-ચારિત્ર ઉપાય છે. મોક્ષ ઉપય છે. મોક્ષ જલ્દી ન જઈએ તો હાનિ શી ? સંસારમાં ભટકવાનું ચાલુ રહે તે જ હાનિ.
પંચેન્દ્રિયની લાંબામાં લાબી સ્થિતિ ૧OOO સાગરોપમની છે. તેટલીવારમાં મોક્ષે ન ગયા તો વિકલેન્દ્રિયાદિમાં જવું પડે.
અમુક સમયમાં જો આપણે સગતિ નિશ્ચિત ન બનાવી તો દુર્ગતિ નક્કી છે. | દુર્ગતિ દુર્ભાવોથી થાય છે. માટે દુર્ભાવોથી મનને બચાવવું જોઈએ. મન ઉચ્ચ ભૂમિકાને સ્પર્શતું જાય, તેમ દુર્ભાવો ઘટતા જાય.
* ક્ષાયોપશમિક સભ્યત્ત્વ વધુમાં વધુ ૬૬ સાગરોપમ રહે. ત્યાર પછી ક્ષાયિક થઈ જાય. કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * * * * મ ઝ =
= = = = = ૩૮૯