________________
નહિ લાગે, પચ્ચખાણનો આ પ્રભાવ છે.
બાહ્યતા આત્યંત૨ તપનો હેતુ છે.
ગાઢ અભ્યાસથી પાડેલા તપના સંસ્કારો જન્મજન્માંતરોમાં પણ સાથે ચાલે છે. તપના જ નહિ, કોઈ પણ ગુણ કે અવગુણના સંસ્કારો સાથે ચાલે.
- પાંચ પરમેષ્ઠી કરુણાના ભંડાર છે.
કરુણા પરાકાષ્ઠાએ ન પહોચે તો ભગવાન તીર્થકર નામકર્મ બાંધી શકે નહિ. દુઃખી જીવોની દયાનો અભાવ હોય
ત્યાં કરુણા હોઈ શકે ? કરુણાÁ ચિત્ત, દુઃખત્રસ્ત જીવની ઉપેક્ષા કરી શકે નહિ, ઉપેક્ષા કરે તેનામાં કરુણા આવી ન કહેવાય, ધ્યાન પરિણમ્યું ન કહેવાય.
| નવકાર આત્મસાત્ કરવાથી કરુણા વધવાની, ગુણો વધવાના, દેવ-ગુરુ ભક્તિ વધવાની.
- બીજાના ગુણોને જોઈને તમે રાજી થયા, એટલે એ ગુણો તમારામાં આવવા શરુ થયા એમ માનજો. અત્યારે આપણને પોતાના ગુણો માટે પ્રમોદ છે. બીજાના ગુણ માટે પ્રમોદ ખરો ?
ગુણો કેમ રોકાયેલા છે ? અભિમાનના કારણે.
બીજી માતા નમ્રતાનો સંચાર કરી ગુણોના દ્વાર ખોલી આપે છે. | નવકારમાં છ વાર નમો આવે છે. ૧૦૮ નવકારમાં ૬૪૮ વાર નમો આવે છે. તમે કેટલી માળા ગણી ?
હવે નમ્રતા કેટલી વધી ? નવકાર ગણ્યા પછી નમ્રતા વધવી જોઈએ.
નમ્ર જ ભક્ત બની શકે, નમ્ર જ પ્રમોદ કેળવી શકે, નમ્ર જ ગુણોને આમંત્રણ આપી શકે. ૦ લોકોની ભાષા અલગ, ભક્તની અલગ !
લોકો કહે છે : ભગવાન વીતરાગ છે, ભગવાનને કાંઈ લેવા-દેવા નથી.
ભક્ત કહે છે : ભગવાન કરુણાશીલ છે. ભગવાન બધું
કહે
#
#
#
#
#
#
#
#
#
#
# #
૩પ૧