________________
પદ્રવી-તીક્ષા-પ્રસંગ, પાતીતા, વિસં. ૨૦૧૭, મા
ભાદરવા વદ ૧૦ ૨૪-૧૦-૧૯૯૯ : બપોર
પહેલી માતા જ્ઞાન, બીજી ભક્તિ, ત્રીજી વિરતિ અને ચોથી સમાધિ આવે.
- જગતસિંહ શેઠે ૩૬૦ને ક્રોડપતિ બનાવ્યા. અરિહંત પ્રભુના શાસનમાં જ આવું થઈ શકે. ૩૬૦ તરફથી રોજ નવકારશી ચાલે. નવા આગંતુક સાધર્મિકને દરેક તરફથી એટલું મળતું કે એ તરત જ શ્રીમંત બની જતો.
- પૂ.પં. ભદ્રંકર વિ.મ.સા.એ આપ્યું તે તમે ભૂલી જાવ ? તમે ભલે ભૂલી જાવ. પણ હું ન ભૂલું.
સાગરમાં નાનકડું ટીપું ભળે કે નદી ભળે, સાગર તેને પોતાનું સ્વરૂપ જ આપી દે, સાગ૨ જ બનાવી દે.
પ્રભુ પાસે જે આવે તેને પ્રભુ પોતાના જેવો જ, પ્રભુ બનાવી દે.
પ્રભુનો પ્રેમ એટલે તેમની મૂર્તિનો, નામનો અને આગમનો પ્રેમ.
ભક્તિને મહાપુરુષો જીવન્મુક્તિ માને છે. જીવન્મુક્તિ
=
=
=
=
=
=
=
=
=
=
= =
= ૩૪૩