________________
જ્ઞાન - દર્શન, ચારિત્ર આ ત્રણ મળે તો જ મોક્ષનો મોદક તૈયાર થાય.
આ ત્રણેય ક્યાંથી મળે ? ત્રણેય દુકાનો બતાવું ?
દેવ પાસે દર્શન, ગુરુ પાસે જ્ઞાન, ધર્મ પાસે ચારિત્ર મળે.
ભક્તિ સાચા અર્થમાં ત્યારે જ બને જ્યારે સ્વ-પર આત્માનો બોધ થાય, બોધ થયા પછી તેની રક્ષા કરવાનું મન થાય.
સ્વ-પરાત્મ બોધથી અષ્ટપ્રવચન માતારૂપ ત્રીજી માતા આવી.
(૪) સમતા-શાન્તિ: આ જ્ઞાનની શોભા છે. જે ધ્યાન દ્વારા મળે છે. ત્રિપદી દ્વારા ધ્યાન મળે છે. ત્રિપદી ચોથી ધ્યાનમાતા છે.
'कहे कलापूर्णसूरि' तथा 'कडं कलापूर्णसूरिए' बने पुस्तको मळेल छे. पूज्यपाद आचार्य भगवंत विजय कलापूर्णसूरीश्वरजी महाराज साहेबना साधना-जिनभक्ति रसपूर जीवनथी नीतरती साधक वाणी उपलब्ध कराववा बदल धन्यवाद... आनंद.. अनुमोदना...
आ शुभ प्रयासो चालु रखवा विनंती...
श्रुतभक्तिमां सुंदर उद्यम करी स्वाध्याय-शील रहो छो ते बदल મનંદ્રન..
- आचार्य कलाप्रभसागरसूरि
हैद्राबाद.
૩૨૦
*
*
*
*
* * *
* * * કહે