SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ સંબંધ પણ જીવત્વના નાતે નહીં, સ્વાર્થના નાતે છે. માટે જ એનો નિષેધ કરવામાં આવ્યો છે. પ્રશ્નો બધા મનમાં રાખો. પ્રશ્નો સંદેહને જણાવે છે : હજુ તમે પ્રભુને સમર્પિત થયા નથી. સમર્પણ પછી પ્રશ્નો કેવા ? અહંકારશૂન્ય મનમાંથી પ્રશ્નો મરી પરવારે છે. નવ દિવસ સુધી મને બરાબર સાંભળો. તમારા બધા જ પ્રશ્નોના જવાબ પ્રાયઃ આવી જશે. ન આવે તો દસમા દિવસે કહેજો. - ભગવાન આપણને પ્રત્યક્ષ નથી, પણ આપણે ભગવાન માટે પ્રત્યક્ષ છીએ, એમના કેવળજ્ઞાનમાં પ્રતિબિંબિત છીએ, કારણ કે ભગવાન સર્વજ્ઞ-સર્વદર્શી છે. આ હોલ આપણને પ્રત્યક્ષ છે, તેમ પ્રભુને આખું વિશ્વ પ્રત્યક્ષ છે. ભગવાન સર્વજ્ઞ છે તેમ સર્વગ પણ છે. સર્વગ એટલે સર્વવ્યાપી, દેહરૂપે નહીં, પણ કેવળજ્ઞાન રૂપે સર્વવ્યાપી છે. માટે જ પ્રભુ “વિભુ” છે.” માનતુંગસૂરિજીએ આ જ અર્થમાં વાવ્યર્થ વિમ...' એ શ્લોકમાં પ્રભુને વિભુ કહ્યા છે. ભલે પૂજયશ્રી આપણાથી દૂર છે. પરંતુ આ બંધુ બેલડીએ પૂજ્યશ્રીની વાણીના પુદ્ગલોને ઝીલીને આ ચાર પુસ્તકોમાં ગુંથવા દ્વારા સાક્ષાત સમવસરણ જ ખડું કરી દીધું છે. બસ હવે સુતા કે જાગતા એક જ ગુંજન : કહે કલાપૂર્ણસૂરિ.” - સા. સુજ્યશ્રી રતનપર # # # # # અમારા જેવા બાળ જીવોને આ પુસ્તક એક આગમરૂપ જ બની ગયું છે. • સા. નીરાગપૂર્ણાશ્રી જામનગર ૩૧૦ * * * * * * * * * * * * * કહે. * * કહે કલાપૂર્ણસૂરિ-૧
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy