________________
પ્રભુ પર છોડી દો. બધું સારું થઈને જ રહેશે, એવો દઢ વિશ્વાસ રાખો. ‘માવ: નિઃ ” અગ્નિના ઉપયોગવાળો માણવક સ્વયં અગ્નિ છે. આ તમે વ્યાકરણાદિમાં ભણ્યા છો ને ? ભક્તિ માર્ગમાં આ સૂત્ર કેમ નથી લગાવતા ? અગ્નિના ઉપયોગવાળો માણવક અગ્નિ કહેવાય તો ભગવાનના ઉપયોગવાળો ભક્ત ભગવાન ન કહેવાય ?
ભગવાન પર અતૂટ શ્રદ્ધા ઉત્પન્ન થયા પછી જ આપણી સાધના શરૂ થાય છે, એ ભૂલશો નહિ.
“પુષ્પરવરદીવઢે.. ધમ્માઈગરે નમંસામિ‘શ્રુતસ્તવછે આ.
પ્રશ્ન : શ્રતની સ્તુતિ છે તો પછી તીર્થકરની સ્તુતિ શા માટે ?
ઉત્તર : શ્રત ધર્મની આદિ કરનારા ભગવાન છે. શ્રુતની સ્તુતિ એટલે ભગવાનની સ્તુતિ. કારણ કે ભગવાન અને શ્રતનો અભેદ છે. આગમો રચ્યા ગણધરોએ, પણ અર્થથી બતાવ્યા તો ભગવાને જ ને ?
વળી, ગણધરો સ્વયં કહે છે : “મુલ્સ માવો' શ્રુત ભગવાન છે.
૪ ભાવ તીર્થકરથી પણ નામાદિ ત્રણ તીર્થકર ઘણો ઉપકાર કરે. ભાવ તીર્થંકરનો સમય ઘણો જ ઓછો.. પણ એમના શાસનનો સમય ખૂબ જ લાંબો !
O
આ પુસ્તકમાં રત્નોનો ખજાનો ભયો છે. આવા ગુરૂદેવ ? હવે ક્યારે મળશે ?
- સા. મહાપ્રજ્ઞાશ્રી
બીલીમોરા
આ પુસ્તક એ પુસ્તક નથી, પણ આત્માને સુધારવાની ચાવી છે.
- સા. અમીઝરણાશ્રી
અમદાવાદ
,
૩૦૦
#
#
#
#
# #
# # # # # કહે