________________
કેમ ન થાય ? ' નામથી પ્રભુ સામીપ્યની અનુભૂતિ થાય.
નામ ગ્રહંતા આવી મિલે, મન ભીતર ભગવાન.”
પ્રભુ આપણા હૃદયમાં આવ્યા એનો અર્થ એ કે આપણો ઉપયોગ પ્રભુમય થયો, ઉપયોગમાં પ્રભુ આવ્યા. ઉપયોગપૂર્વક તમે પ્રભુ-નામ લો છો ત્યારે પ્રભુમય જ બનો છો.
૦ વાણી ૪ પ્રકારે :
વૈખરી : મુખમાં, મધ્યમા : કંઠમાં, પશ્યન્તી : હૃદયમાં, પરા : જ્ઞાનમાં.
જે વાણીથી તમે પોકારો તે રૂપે પ્રભુ આવી મળે.
૪ આરીસાની સામે ઊભા રહો, તમારું પ્રતિબિંબ પડે જ. આપણો ઉપયોગ નિર્મળ આરીસા જેવો હોય ત્યારે પ્રભુ આપણામાં પ્રતિબિંબિત બને જ.
ઉપયોગમાં રહેલા ભગવાનને ઓળખી શકીએ એવી હજુ આપણામાં ક્ષમતા નથી. તેથી જ પ્રભુ દૂર લાગે છે.
'कडं कलापूर्णसूरिए' पुस्तक मळ्यू. हजी तो हाथमां ज ली, छे परंतु,
'First Impression is last Impression...' प्रथम दृष्टिए ज प्रभाविक छे.
- गणि राजयशविजय
સોમવાર પેa\પુના.
કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * * *
|
*
*
*
*
*
*
*
*
*
*
* =
૨૮૩