________________
છે. ગૌતમસ્વામી જેવાએ પૂર્વ જન્મમાં કે પૂર્વાવસ્થામાં આવી જ કોઈ સાધના કરી હશે ને ?
ચારમાંથી એકને છોડીને બાકીના ત્રણ નિક્ષેપો તો આજે પણ કામ કરે છે. એટલે જ ચતુર્વિધ સંઘ – મંદિર મૂર્તિ વગેરે વિના રહી શકે નહિ. એટલે જ જૈનો વસવાટ માટે પહેલા જિનાલય પાસે છે કે નહિ ? તે જુએ છે.
આ વાત બીલ્ડરો પણ સમજી ગયા છે.
પ્રભુના બધા જ ગુણો, બધી જ શક્તિઓ, પ્રભુના નામમાં અને મૂર્તિમાં સંગૃહીત છે. એ જોવાની તમારી પાસે આંખ જોઈએ.
પ્રભુએ ગુણની પ્રભાવના કરવા જ જન્મ લીધો છે. મારા જેવા બધા જ બને એ જ ભગવાનની ભાવના.
જગતસિંહ શેઠને એવો નિયમ કે મારા નગરમાં જ આવે તેને ક્રોડપતિ બનાવવા. ૩૬૦ ક્રોડપતિ બનાવ્યા. પછી નિયમ બનાવ્યો : નગરમાં આવનાર દરેક સાધમિકને દરેક ક્રોડપતિ ૧OOO/- સોનૈયા આપે ને દરરોજ સાધર્મિક ભક્તિ કરે. બહુ જ સરળતાથી આગંતુક ક્રોડપતિ બની જતો. ઉદાર શેઠ જેમ બધા આગંતુકને પોતાના જેવા ક્રોડપતિ બનાવવા ઈચ્છે, તેમ ભગવાન, જગતના સર્વ જીવોને પોતાના જેવા ભગવાન બનાવવા ઈચ્છે છે.
___आ काळना अद्भुत प्रभुभक्त रूपे तेओश्री समग्र संघमां सुप्रिसद्धा हता । ए प्रभुभक्तिना प्रधान परिणाम रूपे आंतरविशुद्धिने तो तेओश्री वर्या ज हता, परंतु एनी साथोसाथ सामान्यजनने नजरे आवे एवी पनोती पुन्याइ पण वर्या हता । एमनी अद्भुत प्रभुभक्ति तथा श्री नमस्कार निष्ठाने हार्दिक भावांजलि ।
- ન. વિ સૂરસૂરિ गणि राजरत्नविजय
૩. ૪, સંઘે 8ી
૨૭૮
*
*
* *
*
* *
* * કહે