________________
કિ . . . | Twiારની
છો
ધનતે તો પણ કરી શકો સે. ૨૦૨૨, ગાંa ( 8)
શ્રાવણ વદ ૧૦ ૦૫-૦૯-૧૯૯૯ રવિવાર
પિતા, પુત્ર જો વ્યસનોના રવાડે ચડે તો દુઃખી થયા વિના ન રહે. આપણે, જો દોષોના રવાડે ચડીએ તો આપણા પરમપિતા ભગવાન દુઃખી નહિ બને ?
આપણે ભગવાનને આશ્રિત નથી બન્યા માટે જ દુ:ખી બન્યા છીએ. ભગવાનનો આશ્રય નહિ કરીશું ત્યાં સુધી દુઃખી બનવાના જ.
સ્વાતંત્ર્ય એટલે જ મોહનું પાતંત્ર્ય, એ હજુ જીવને સમજાતું નથી. મોહની આધીનતાથી છુટવા ભગવાનની પરાધીનતા સ્વીકારવી જ પડશે.
ભગવાન કાંઈ તમને પરાધીન બનાવવા માંગતા નથી. બીજાની જેમ ભગવાન તમને પોતાના વાડામાં કેદ કરવા માંગતા નથી, પણ વાસ્તવિકતા એ છે કે આવી પરાધીનતા વિના આપણો ઉદ્ધાર નથી. આને પરાધીનતા ન કહેવાય, પણ સમર્પણભાવ કહેવાય.
- હરિભદ્રસૂરિને ઘણા કહેતા : તમે નવા-નવા
૨૪૨
*
*
*
*
*
*
*
*
ક