________________
મુખ્ય અત્યંતર તપ છે પણ બાહ્ય તપ તેને પુષ્ટ કરનાર
વાદ્ય તદુપવૃંદમ્ |
- જ્ઞાનસાર જ ચેત્યવંદનમાં ભાવ કેમ નથી આવતા ? જેનું હું ચૈત્યવંદન કરું છું, એ કેવા છે ? એનું સ્વરૂપ હજુ આપણે સમજ્યા નથી.
અર્થ જાણીએ, ભગવાનનો મહિમા સમજીએ તેમ આનંદ વધે. આનંદ વધે તેમ શુદ્ધિ વધે. શુદ્ધિ વધે તેમ આનંદ વધે.
આમ આ અમૃતચક્ર છે. એકબીજા પર આધારિત છે. એકથી બીજાને પ્રોત્સાહન મળે.
અજિતનાથ ભગવાનના સમયમાં સર્વોત્કૃષ્ટ માનવની આબાદી હતી. ત્યારે તીર્થકરો પણ બધે જ હતા : ૧૭૦. નવ ક્રોડ કેવળી અને નવ હજાર ક્રોડ (૯૦ અબજ) મુનિઓ હતા.
અત્યારે ૨૦ તીર્થકરો છે. બે ક્રોડ કેવળી અને બે હજાર ક્રોડ (૨૦ અબજ) સાધુઓ છે. હવે ઉત્સર્પિણીમાં ૨૩મા તીર્થકરના સમયે ઉત્કૃષ્ટથી ૧૭૦ તીર્થંકરો થશે.
૧ તીર્થંકરનો પરિવાર : ૧૦ લાખ કેવળી, ૧૦૦ ક્રોડ મુનિઓ (૧ અબજ) હોય.
हाल हमणा ज पूज्यश्रीना समाचार मळ्या । भूकंप करतां पण जोरदार आंचको अने ध्रासको हृदयने हलबलावी गयो ।
__ अमारो एक आलंबन स्तंभ तूटी गयो । आदर्शनुं दर्पण चूर थई गयुं । अमो स्वयं व्यथित छीए । आपश्रीओने शुं आश्वासन आपी शकीये ? छतां स्वस्थ रहीने कर्तव्यनी आवी पडेली शिलाने સંમાનો /
- ઈ. માપના જ કંકુ जिनचंद्रसागरसूरि - हेमचंद्रसागरसूरि
૨૬--ર૦૦૨, સુરત.
ઈ
કહે
ઝાડ
*
*
*
*
*
*
*
* * ૨૨૯