________________
પાવનું જો
કાળાબેન ણિલાલ હરખચંદ સારવારના કોટી કોટી વંદન હો
વવાળ ( ગુરાત ) મેં પૂખ્યશ્રી ના પ્રવેશ, વિ.સં. ૨૦૪૭
શ્રાવણ વદ પ
૩૧-૦૮-૧૯૯૯, મંગળવાર
વૈદ્ય રોગીની અવસ્થા જાણીને દવા આપે, રોગી અવસ્થામાં ચાલુ હોય તે આરોગ્ય અવસ્થામાં બંધ, આરોગ્ય અવસ્થામાં ચાલુ હોય તે રોગી અવસ્થામાં બંધ પણ થાય. ભગવાન પણ જગતના ધન્વંતરિ વૈદ્ય છે.
આપણા જેવા દર્દીઓને સામે રાખીને નિયમો બનાવવામાં આવેલા છે. કોઈક સમયે જેનું વિધાન હોય, કોઈક સમયે તેનો નિષેધ પણ હોય.
‘સંયમ ખપ કરતા મુનિ નમીએ, દેશ કાળ
૨૨૨
અનુમાને.'
મુનિ પણ દેશ અને કાળને અનુસરે. અત્યારે વર્ણન ચાલે છે ઉત્સર્ગનું. ગીતાર્થ દ્રવ્ય-ક્ષેત્રાદિ જોઈ નિયમોમાં ફેરફાર પણ કરી શકે.
અશુભ નિમિત્તોથી દૂર રહીએ તો જ અશુભ ભાવોથી દૂર રહી શકીએ. માટે જ તીર્થંકરો સ્વયં પણ ગૃહસ્થપણાનો ત્યાગ (અશુભ નિમિત્તોનો ત્યાગ) કરીને દીક્ષા
* કહે કલાપૂર્ણસૂરિ-૧