________________
કરી
रक्षा पोटली को अभिमंत्रित करते हुए पूज्यश्री,
वढवाण, वि.सं. २०४७
વઢવા
-
-
:
:
:
:
:
"
શ્રાવણ વદ ર ૨૮-૦૮-૧૯૯૯, શનિવાર
- સાધુધર્મ, શીધ્ર મુક્તિમાં જવાનો ઉપાય છે. શ્રાવકધર્મ તેમના માટે છે, જેઓ હજુ સાધુ-ધર્મ પાલનમાં અસમર્થ છે, ઈચ્છુક છે, પરંતુ અસમર્થ છે.
• આપણામાં આવેલો ગુણ બીજાને આપીએ તો તે અક્ષય બને, આનંદકારી બને. લેવા કરતાં દેવામાં આનંદ ખૂબ જ છે.
પરોપકાર કરનાર સ્વ-પર ઉભય પર ઉપકાર કરે જ છે. એક પણ એવો ઉપકાર નથી, જ્યાં સ્વ-પર ઉપકાર ન હોય.
કલ્યાણ તો આપણા આત્માનું જ કરવાનું છે તો પછી છજીવનકાયની રક્ષાની વાત વચ્ચે ક્યાંથી લાવ્યા ? એ જીવોના રક્ષણ વિના આત્મકલ્યાણ નથી જ, માટે.
આજે ભગવતી–ટીકામાં આવ્યું : સંયમ એટલે છ આવકાયની રક્ષાથી પર રક્ષા. સંવર એટલે વિષય-કષાયથી સ્વરક્ષા.
સંયમ પર-રક્ષા માટે, સંવર સ્વરક્ષા માટે છે. બંને એક જ સિક્કાની બે બાજુઓ છે.
કહે
*
*
*
*
*
*
*
*
* *
*
* * ૨૧૧