________________
જગચિંતામણિ વખતે “સકલકુશલવલ્લી” બોલવાની જરૂર નહિ. કારણ કે સકલનો ભાવાર્થ જગચિંતામણિમાં આવી જાય છે.
* અપ્રાપ્ત ગુણો મેળવી આપે, પ્રાપ્ત ગુણોની રક્ષા કરે તે નાથ અથવા અસત્વરૂપણાથી રોકે, સત્યરૂપણામાં જોડે તે નાથયોગ-ક્ષેમ કરે તે નાથ.
- ભગવાન જગન્નાથ છે. ભગવાન જગરખણ છે, દુર્ગતિમાંથી બચાવીને સદ્ગતિમાં સ્થાપિત કરે છે : કતલખાનાથી બચાવીને ગાયોને પાંજરાપોળમાં ન મોકલાય તો ? દુર્ગતિથી રોકીને ભગવાન આપણને સગતિમાં ન મોકલે તો ?
“જગબાંધવ, ભગવાન આપણા સાચા બંધુ છે. આપત્તિ વખતે બંધુ જ કામ લાગે, બીજા તો ભાગી જાય. સંકટ વખતે આખું જગત ભલે તમને છોડી દે, ભગવાન કદી નહિ છોડે. જગ ભાવવિઅખૂણ” ભગવાન જગતના ભાવોને જાણનારા છે. જગચિંતામણિમાં આ બધા નામ ભગવાન થયા.
અટ્ટાવય સંવિયરૂવ” તથા “રિસદ સત્તન' થી “સાય વિરાછું પU[માપિ' સુધી સ્થાપના ભગવાન ‘
૩ય સત્તરિસ' થી દ્રવ્ય ભગવાન ‘સંપફ ગિUાવર વીસ' થી ભાવ ભગવાનની સ્તુતિ થઈ.
अध्यात्मयोगी महान विभूति जिनभक्तिमां तन्मयता प्राप्त करनार आचार्य भगवंत श्री वि. कलापूर्णसूरि म.सा.ना कालधर्मना समाचार जाणीने घणुं ज दुःख थयुं छे । आचार्य भगवंतमां अनेक गुणो हता । तेमांय अध्यात्मयोग अने जिनभक्ति मोखरे हता। आवा महान पुरुषना काळधर्मना अकस्मात समाचार मळतां दुःख थाय ते स्वाभाविक छ । चतुर्विध संघनी साथे देववंदन कर्या ।
- एज... आचार्य स्थूलभद्रसूरिनी अनुवंदना
૨૦૨
*
* *
* *
*
* *
* * કહે