________________
એક તો અનંતાનુબંધી કષાય પડ્યો હોય ને સાથે મિથ્યાત્વ પડ્યું હોય, પછી પૂછવું જ શું ?
પડિલેહણ, કાજો વગેરે સાધુના આચારો અહિંસાને પુષ્ટ કરનારા છે. પડિલેહણ – કાજો કાઢતાં આવી ભાવના ભાવો : ઓહ ! મારા પ્રભુએ કેવો ઉત્તમ ધર્મ બતાવ્યો છે ! કેવી કરુણા ઝળકે છે પ્રત્યેક અનુષ્ઠાનમાં ?
અહીં કોઈ ક્રિયા નાની નથી. કાજો કાઢવાની ક્રિયાથી પણ કેવળજ્ઞાન થઈ શકે.
5 ઈયસમિત સાધુને જો ઈ ઈન્દ્ર પ્રશંસા કરી. અશ્રદ્ધાળુ દેવે પરીક્ષાર્થે રસ્તામાં કીડીઓ અને સામેથી દોડતો ગાંડો હાથી વિમુર્યો. સાધુ મરવા તૈયાર થયા, પણ કીડીઓ પર ન ચાલ્યા. હાથીએ ઊંચકીને વધારે કીડીઓવાળી ભૂમિ પર ફેંક્યા. તે વખતે પણ પોતાને વાગ્યું તેના નહિ, પણ કીડીઓ પ્રત્યેની કરૂણાવાળા વિચારો જોઈ દેવ ઝૂકી પડ્યો અને માફી માંગી.
પડિલેહણના છ દોષો : (૧) આરભડા : ઉછું કરવું કે ઉતાવળે કરવું તે.
સંમર્દી – મસળવું, ઉપધિ પર બેસવું, છેડા વાળેલા
હોવા. (૩) અસ્થાન સ્થાપના : અસ્થાને મૂકવું. (૪) પ્રસ્ફોટના - ઝાટકવું. (૫) વિક્ષિપ્તા : પ્રતિલેખિત વસ્ત્રને ફેંકવું. (૬) વેદિકા : પાંચ પ્રકારે અવિધિપૂર્વક બેસવું. આ છ પડિલેહણના દોષો છે. - ભક્તિ :
મુનિચન્દ્રવિજય : અજૈનોમાં નારદીય ભક્તિસૂત્ર છે, તેમ જૈનોનું કોઈ ભક્તિસૂત્ર (કે ભક્તિશાસ્ત્ર) ખરું ?
પૂજ્યશ્રી : જગ ચિંતામણિ, વીતરાગ સ્તોત્રા – લોગસ્સ, નમુત્થણે – લલિતવિસ્તરા, શક્રસ્તવ - ચૈત્યવંદન ભાષ્ય (૨૪ દ્વાર, ૨૦૭૪ પ્રકાર) (“સોવાદિ વિશુદ્ધ અવં...')ગુરુભક્તિમાં વાંદણા, ગુરુવંદનભાષ્ય, નવસ્મરણ વગેરે આપણા જૈનોના
જ
ઝ
નો
મ
ગ
રે
#
#
#
#
#
# # ૧૯૦