________________
वढवाण (गुजरात) में पूज्यश्री का प्रवेश, वि.सं. २०४७
શ્રાવણ સુદ ૧૦ ર૧-૦૮-૧૯૯૯, શનિવાર
અલ્પ સંસારીને પ્રભુની વાણી-આજ્ઞા ગમે છે, તે મુજબ જીવન જીવવાનું ગમે છે. આ જ મોક્ષનો સાચો ઉપાય છે. આજ્ઞાખંડન એ જ ભવભ્રમણનો હેતુ છે. કર્મ-બંધનો મુખ્ય હેતુ આજ્ઞાવિરાધના જ છે.
* પ્રમાદ નદિ અપ્રમાદ, શુભયોગો, સમ્યક્ત વગેરે આવે તો આપણી પ્રયાણની દિશા બદલાઈ જાય, મોક્ષની દિશા આવી જાય. પહેલાનો અવળો પુરુષાર્થ સવળો પુરુષાર્થ બની જાય.
કર્મો બાંધવા-ભોગવવામાં પુરુષાર્થ હોય જ છે, પણ એ હવે કેવો કરવો ? એ નક્કી કરવાનું છે. હું કહું છું કે પુરુષાર્થ કરવો જ છે તો અવળો શા માટે કરવો ? સવળો શા માટે ન કરવો ?
“આ કરવું, આ નહિ, ઈત્યાદિ ઝીણી-ઝીણી વાતોનો ઉપદેશ એટલે આપ્યો છે કે આપણે વક્ર અને જડ છીએ. નટનો નિષેધ કર્યો હોય તો નટીનું નાટક જોનારા અને
*
*
*
*
*
*
*
*
* * *
* ૧૮૯