________________
fanta
વાંઝી (વચ્છ) ચાતુર્માસ પ્રવેશ, વિ.સં. ૨૦
પ્રભુનો વિનય, ગુરુની સેવા આદિ જેમ વધે તેમ તેમ આત્મગુણો પ્રગટે, પ્રગટેલા નિર્મળ બને.
એક પણ ગુણ પ્રભુના અનુગ્રહ વિના આપણે પામી શકીએ નહિ.
૧૪૬
અષાઢ વદ ૦)) ૧૧-૦૮-૧૯૯૯, બુધવાર
સમ્યગ્ દર્શનાદિ ત્રણેય સાથે મળે તો જ મુક્તિનો માર્ગ બને. એક પણ ઓછું હોય તે ન ચાલે. રત્નત્રયીની પ્રાપ્તિ તત્ત્વત્રયી દ્વારા થાય છે. તત્ત્વત્રયી (દેવ-ગુરુ-ધર્મ) રત્નત્રયી ખરીદવાની દુકાનો છે. ત્યાંથી ક્રમશઃ દર્શન જ્ઞાન ચારિત્ર મળે છે.
**
શીરો તૈયા૨ ક૨વા લોટ, ઘી, સાકર જોઈએ, તેમ મોક્ષ મેળવવા સમ્યગ્ દર્શનાદિ ત્રણેય જોઈએ.
ભગવાન કહે છે : મારી ભક્તિ કરવા ચાહતા હો તો મારા પિરવાર (સમગ્ર જીવરાશિ) ને તમારા હૃદયમાં વસાવો. એ વિના હું ખુશ થવાનો નથી.
પ્રશ્ન હતો કે પાપના ઉદયથી દીક્ષા લેવાનું મન
* * કહે કલાપૂર્ણસૂરિ-૧
-