________________
એક દાંડો લેતાં જયણા ન કરી તો ૧૮ હજારમાંથી સીધા બે હજાર જાય.
અજીવ સાથે પણ જયણાપૂર્વક વર્તવાનું છે. પૂ. દેવેન્દ્રસૂરિજીને અમે જોયા છે. સાંજ પડ્યે પોથી વગેરેને વીંટીને જયણાપૂર્વક મૂકી દેતા.
- સાધુ આહારાદિ ૪ સંજ્ઞાનો વિજેતા હોય. સંજ્ઞા દ્વારા સંચાલિત પશુ હોય, સાધુ તો સંજ્ઞા પર નિયંત્રણ કેળવે.
૪ સંજ્ઞાથી ૧૦ને ગુણતાં ૧૦ x ૪ = ૪૦
0 x ૫ ઈન્દ્રિય = ૨૦૦ ૨૦ x ૧૦ યતિધર્મ =૨૦૦૦ (એટલે મેં દાંડો નહિ પડિલેહતાં ૨OOી જાય એમ કહેલું)
૨૦ x ૩ યોગ = ૬૦૦૦
૬0 x ૩ (કરણ, કરાવણ, અનુમોદન) = ૧૮ હજાર.
આ ૧૮૦૦૦ શીલાંગ છે. ૧૮ હજાર શીલાંગ માટે બીજી પણ અનેક રીતો છે.
• તમે બીજાને અભયદાન આપો તો તમે સ્વયં નિર્ભય બનો જ.
પાલીતાણામાં કુંદકુંદવિજયજીએ કાલગ્રહણ લેવા હાથમાં મોરપીંછ લેતાં છૂપાયેલો સાપ ભાગ્યો. આજ્ઞાની પાછળના આ રહસ્યો છે.
આપણે આહારી, પ્રભુ અણાહારી છે. તપ કરતાં આપણે પ્રભુ સાથે સંબંધ બાંધીએ છીએ. આથી જ ઉપવાસના દિવસે મન તરત ચોટે છે. કારણ કે, ચિત્ત નિર્મળ હોય છે. તપ સાથે જપ કરવામાં આવે તો સોનામાં સુગંધ ભળે છે.
- ભક્તિ :
દૂર રહેલા ભગવાનને હૃદયમાં ધારણ કરવાની કળા તે ભક્તિ. ભગવાન ગમે તેટલા સમર્થ હોય, પણ છેવટે ભક્તિને આધીન છે. | સર્વ જીવો પર ભગવાનની અનંત કરુણા વહી રહી છે. એમણે આપણી સાથે છેડો ફાડી નાખ્યો નથી. ફાડે પણ શી
૧૪૪
ઝ
*
*
* *
* *
* કહે