________________
હા... ઝગડા મીટાવ્યા છે ખરા.
સં. ૨૦૨૩ - મનફરામાં ઝગડા ઘણા ! મેં કહી દીધું : ઝગડામાં પ્રતિષ્ઠા નહીં થાય. સાધુ-સાધ્વીને ગોચરી બંધ કરવાની વાત કરી. ત્યારે ઝગડા પતાવવા સંમત થયા. ઝગડો પત્યો. પ્રતિષ્ઠા થઈ. બેણપમાં ૧૨ વર્ષનો ઝગડો પત્યો.
શશીકાન્તભાઈ : તો તો ઝગડાવાળા સંઘોમાં આપને બોલાવવા પડશે.
ઉત્તર : માનવાની તૈયારી હોય તો બોલાવજો. નહિ તો કોઈ મતલબ નહિ.
બેણપમાં અચાનક ખબર પડી. ઝગડા છે. મોટા આચાર્યથી નથી પત્યા. ભગવાનની કૃપાએ ઝગડો મટ્યો.
સાધુ સદા સુખીયા ભલા, દુઃખીયા નહિ લેવ લેશ; અષ્ટકર્મને વારવા, પહેરો સાધુનો વેષ.'
આ તમે બોલો છો ખરા, પણ ક્યારે ? કપડા બદલતી વખતે - સંસારીનો વેષ પહેરતી વખતે !
- સાધુ પાસે સમતાનું, નિર્ભયતાનું, ચારિત્રનું, ભક્તિનું, મૈત્રીનું, કરુણાનું, જ્ઞાનનું સુખ છે. મૈત્રીની મધુરતા, કરુણાની કોમળતા, પ્રમોદનો પમરાટ, મધ્યસ્થતાની મહાનતા હોય તેવું આ સાધુજીવન પુણ્યહનને જ ન ગમે.
3 'हमणा पोणा नव वागे ज आघातजनक समाचार मळ्या के जर पू. आचार्यश्री कलापूर्णसूरिजी महाराज केशवणा मुकामे सवारे ७.२० वागे काळधर्म पाम्या छे' समाचार सांभळी दिल धडकी गयुं... खेद थयो... वर्तमानकाळमां पहेली हरोळना श्रेष्ठ आचार्य भगवन्त परमात्माना अद्धतभक्त, जब्बर पुण्यना स्वामी - आराधक आचार्यदेवनी श्रीसंघने न पुराय तेवी खोट पडी गई. अनेक अमंगळ एंधाणीओमां पूज्यश्रीनी उपस्थिति ज अमंगळोने दूर करनारी हती।
- ન. ૩૫. વમનસેનવિનય
पंन्यास नंदीभूषणविजय
૧૪૦
=
=
=
=
=
=
*
* *
* કહે