________________
છે
કરી શકે
Oી માં
કરી જ
ra
લ)વાવ પ્રવેશ, વિકસે.
અષાઢ વદ ૮ ૦૫-૦૮-૧૯૯૯, ગુરુવાર
૪જિનશાસનની જઘન્ય આરાધના પણ ૭-૮ ભવમાં મોક્ષે પહોંચાડી દે.
• શીલવાનું, સત્ત્વવાનું મહાપુરુષોના હાથે પ્રવ્રયા ગ્રહણ કરવાથી દીક્ષા નિર્વિને પળાય છે. એ મહાપુરુષ આપણને ભગવાન સાથે જોડી આપે છે.
ભગવાનની ભક્તિ ચારિત્રાવરણીય કર્મને તોડનારી છે, એવો આપણને સૌને અનુભવ છે.
- સભ્ય દર્શન અને સભ્ય જ્ઞાન હોય ત્યાં વહેલુંમોડું સમ્યફ ચારિત્ર આવે જ. સમ્યફ ચારિત્ર આવે તો જ સમ્યમ્ દર્શન, સમ્યગૂ જ્ઞાન સાચા કહેવાય. એની આ કસોટી
છે.
“જ્ઞાનની તીક્ષ્ણતા ચરણ તેહ'
- અધ્યાત્મ ગીતા. જ્ઞાનથી ચારિત્ર જુદું નથી, એ જૈનદર્શનની વિશેષતા છે. જૈનદર્શનના અનુષ્ઠાનોથી યોગ-ધ્યાન જુદા નથી કે જેથી અલગ
૧૨૦
* * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧