________________
- મોહનીયની સાત પ્રકૃતિ જાય કે ક્ષયોપશમ થાય ત્યારે જ આત્માનું રૂપ દેખાય છે. એમાં પણ ભગવાનની કૃપા જોઈએ.
ભગવાનની ભક્તિ આત્માની શક્તિને જાણવા માટે છે. નાનપણથી બકરાના ટોળામાં રહેલો સિંહ પોતાનું સિંહત્વ ભૂલી જાય તેમ આપણે પણ આપણી અંદર રહેલું પરમાત્મત્ત્વ ભૂલી ગયા છીએ.
૪ ઓસિયામાં શ્રી સિદ્ધચક્ર પૂજનનો પ્રાચીન તાંબાનો પટ્ટ છે. શ્રી સિદ્ધચક્ર પૂજન પ્રાચીન કાળથી ચાલે છે. કોણે કહ્યું એ નવું છે ? અમે ઓસિયા ગયેલા ત્યારે પ્રદક્ષિણા વખતે મેં શ્રી સિદ્ધચક્રનું અધું માંડલું જોયું. મેં ટ્રસ્ટીઓને કહ્યું : બીજો અર્ધો ભાગ પણ હોવો જ જોઈએ. શોધતાં મળ્યો. જોડ્યો. માંડલું તૈયાર થઈ ગયું. પછી ફલોદીમાં (વિ.સં. ૨૦૩૫) શ્રી સિદ્ધચક્ર પૂજન વખતે એ જ તાંબાનો પટ્ટ મંગાવેલો. માંડલાની જરૂર નહોતી પડી.
શ્રી સિદ્ધચક્ર પૂજન ભણાવવા ત્યારે હિંમતભાઈ આવેલા.
__अध्यात्मयोगी आचार्य श्री कलापूर्णसूरिजीना काळधर्म अंगेनो। पत्र मळ्यो । वांची खूब ज दुःख थयुं । तेओश्रीना जवाथी शासनने न पूरी शकाय तेवी मोटी खोट पडी छे। तेओश्रीए पोताना परमात्मभक्ति, स्वाध्यायरसिकता, चारित्रशुद्धि, शासननिष्ठा आदि आगवा गुणोथी जगतने एक महान आदर्श आपेल छे । तेओश्रीना काळधर्मना समाचार मळतां ज ते ज दिवसे खीवान्दी मंगल भुवनमां सकल संघ साथे देववंदन तेमज गुणानुवाद करेल । जेमां आचार्यश्री अजितचंद्रसूरिजी म.सा., आचार्यश्री हेमप्रभसूरिजी म.सा. (आचार्यश्री नीतिसूरिजीनी समुदायना) आचार्यश्री धर्मधुरंधरसूरिजी आदि पधारेल ।।
आचार्यश्रीनो आत्मा ज्यां होय त्यां शासनदेव तेमना आत्माने शांति आपे ।
- एज... अरिहंतसिद्धसूरिनी अनुवंदना
फा.सु. २, पालीताणा.
हा
કહે
*
*
*
*
*
*
*
* *
* * ૧૧૯