________________
સમાધિની પ્રાપ્તિ થાય છે, એમ ઉત્તરાધ્યયન - (૨૯મા અધ્યયનમાં કહ્યું છે.
ભગવાનનો સંકલ્પ, (સર્વને સુખી બનાવવાનો. સર્વને મુક્તિમાં લઈ જવાનો સંકલ્પ) ભગવાનના નામ-કીર્તનથી આપણને સ્પર્શે છે.
- આપણા મોટામાં મોટા દોષો (વિષયોની આસક્તિ, કષાયોનો વળગાડ વગેરે) પ્રભુ-ભક્તિથી ટળે છે. ક્યારેક આત્મનિરીક્ષણ કરજો. મારામાં માયા કેટલી ? લોભ કેટલો ? વાસના કેટલી ? આ બધાનું ઉન્મેલન ભક્તિ વિના શક્ય નથી.
દોષોને પંપાળીને રાખીશું ત્યાં સુધી ગુણો શી રીતે આવશે ? ક્રોધ નહિ કાઢો ત્યાં સુધી ક્ષમા શી રીતે આવશે ? ક્રોધાદિ કાઢો. ક્ષમાદિ પોતાની મેળે આવશે. ઘરમાંથી કચરો કાઢો, સ્વચ્છતા પોતાની મેળે આવશે.
प.पू. आचार्य भगवंत कलापूर्णसूरिजीना कालधर्मना समाचार वज्रघात समा बन्या ! शासनना ज्योतिर्धर हता । योगना व्योमाकाशमां झळहळता सूर्य हता । तेमना विदायनी कळ हजु वळी नथी ।
पूज्य कलापूर्णसूरिजीना जीवनना पांच विशिष्ट गुणो में नीचे મુન નોયા છે :
(૨) દ્ધતિ પ્રમત્ત શા (પ્રમ યોજા) (२) उत्कृष्ट अद्वैतानुभूति आपती भक्ति (३) अप्रतिम करुणादृष्टि अने जीवन
(નાળે ક્ષયિની પર) (૪) સાધજ છ ‘ાયો - ધ્યાન' (૧) સર્વશ્રેષ્ઠ સંવ મૈત્રી
आ पांचेय गुणो संघमां प्रसार पामे तेवू आपणे (सह) जीवन जीवीए अने तेमनी पासे ए मांगीए ।
- शशिकान्तभाईनी वंदना
રર-ર-ર૦૦ર
8
૧૦૬
*
*
*
*
*
* *
* * કહે