________________
આવો સાધુ પ્રથમ વ્રત પાળી શકતો નથી. પ્રથમ વ્રત ગયું તો શેષ ૪ પણ ગયા જ સમજો.
આ રીતે ઉશૃંખલાપૂર્વક વર્તનારા સુસઢે બીજા માટે પણ આવ મિથ્યા પરંપરા ઉભી કરવાના નિમિત્તો પેદા કર્યા. આવાને ભાવિમાં સ્વપ્રમાં પણ “ધર્મ' શબ્દ સાંભળવા ન મળે. અબોધિદાયક આ ત્રણનો ત્યાગ કરવો આવશ્યક છે.
પ્રશ્ન : છ માસી સુધીનો ઉગ્ર તપ નિરર્થક કેમ થાય ?
ઉત્તર : કાયક્લેશ તો ઊંટ-કૂતરા-ગધેડા-બળદ વગેરે પણ ઘણા કરે છે. પણ જયણા ક્યાં ? જયણા વિનાનો બધો કાયક્લેશ ફોગટ છે.
તપના પ્રભાવે દેવલોક મળી જશે કદાચ, પણ પછીનું દશ્ય ભયંકર હશે... નરક તિર્યંચાદિ દુર્ગતિ જ મળવાની.
પ્રશ્ન ઃ છએ કાયમાંથી ત્રણમાં જ કેમ અબોધિ થાય ?
ઉત્તર : છએ કાયમાં પાપારંભ છે જ. પણ આ ત્રણની વિરાધનાથી અનંત જીવોની વિરાધના થાય છે, તેથી મહાપાપારંભ છે. બધા સંયમ સ્થાનોમાં જયણા જ મુખ્ય છે.
___ २६मी जान्युआरीए कच्छना धरतीकंपनी जेम आजे अचानक धरतीकंप थयो ते पूज्यपाद शासन प्रभावक पुन्यकाय आचार्य भगवंतश्री कलापूर्णसूरीश्वरजी म.सा.ना आघातजनक समाचार मळ्या ।
सौने खूब ज व्यथा थई । पावापुरी प्रतिष्ठाना संस्मरणो आंख सामे तरखरवा लाग्या ।
आवा अध्यात्ममूर्तिना काळधर्मना समाचार सौने व्यथा पहोंचाडे पण तमो बधा तो तेओश्रीनी वाणीमां स्नान करी नीतरी रह्या छो । वैराग्यभावनी ज्योतमां आ आघातने पचावी तेओश्रीना मार्गे आगळ वधी खूब-खूब शासन प्रभावना साथे स्वकल्याणना मार्गे आगळ વઘો / - एज... अशोकसागरसूरिनी अनुवंदना
સુ. ૪, સુરત.
80
૮૨
*
*
*
*
*
*
*
*
* * કહે