________________
वांकी (कच्छ) चातुर्मास प्रर
અધ્યાત્મ સાર : સાધકને શિખામણ
અષાઢ સુદ ૧૫ ૨૮-૦૭-૧૯૯૯, બુધવાર
પૂર્વકાળમાં લખવાની જરૂર નહોતી પડતી. ગુરુ દ્વારા બોલાયેલું શિષ્યને યાદ રહી જતું. લખવાની જરૂર તો બુદ્ધિ ઘટી ત્યારથી જ પડી. વધુ પુસ્તકો ઘટી ગયેલી બુદ્ધિની નિશાની છે.
» કઠણમાં કઠણ ગ્રંથો રચનાર જૈન વાડુમયમાં નવ્ય ન્યાયના પુરસ્કર્તા ઉપા. શ્રી યશોવિજયજીએ સરળમાં સરળ ગુજરાતી ગ્રંથો પણ રચ્યાં છે, એ જાણીને સાશ્ચર્ય આનંદ થાય. તર્કતીક્ષ્ણ એમના ગ્રંથો, એમની તીવ્ર બુદ્ધિમત્તાને તથા ભક્તિભર્યા સ્તવનો વગેરે એમના ભક્તિપૂર્ણ મધુર હૃદયને જણાવનારા છે... જ્ઞાનસાર એમની સાધનાની પરાકાષ્ઠારૂપે જન્મેલી અનન્ય કૃતિ છે.
અધ્યાત્મસારના અંતે મહત્ત્વપૂર્ણ શિખામણ આપી છે. વાસણમાંનું છિદ્ર જેમ અંદર રહેલા પ્રવાહીને ખાલી કરી
કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * * *
ત્ર
*
*
*
* *
*
*
*
* *
૮૩