________________
લોકોની વધારે અવર-જવર એક પલિમંથ-વિજ્ઞ છે. આનાથી અભિમાન કરીએ તો થઈ રહ્યું !
સ્વપ્રશંસા આપણે કરીએ તો નહિ, પણ કોઈ કરતું હોય તો મલકાવું પણ નહિ, એમ પૂ. ઉપાધ્યાયજી મ. કહે છે.
લેખક, ચિંતક, વક્તા, પ્રતિષ્ઠિત પુરુષ બનીએ, એમાં બહુ જ મોટો ખતરો છે. મોહરાજાની મોટી ચાલ છે.
ઓળખાણ વધે તેટલા ગોચરીના દોષો વધે. માટે જ અજાણ્યા ઘરમાંથી લાવવાનું વિધાન છે. અજાણ્યા ઘરમાંથી નિર્દોષ ગોચરી આવે ત્યારે કેટલો આનંદ થાય ? મનગમતી વસ્તુનો આનંદ નહિ, પણ નિર્દોષતાનો આનંદ ! નિર્દોષ ગોચરીમાં પણ છેલ્લે માંડલીના પાંચ દોષો એવો તો બધા પર પાણી ફરી વળે !
પૂર્વપુરુષો મહાન શાસન-પ્રભાવક હોવા છતાં તેમણે ગર્વ નથી કર્યો તો આપણએ કયા મોટા પ્રભાવક ?
પૂ. આચાર્યશ્રી સુસ્થિતસૂરિજીએ આટલી પ્રતિષ્ઠાઓ કરાવી, પણ ક્યાંય પ્રતિમા પર નામ વાંચ્યું ? પ્રતિષ્ઠા કે શિલાલેખમાં આપણું નામ ન આવે તો આપણે ધૂંઆપૂંઆ થઈ જઈએ છીએ.
ગૌતમસ્વામીએ પોતાનો શિષ્ય પરિવાર સુધર્માસ્વામીને સોંપ્યો, આથી આખી પરંપરામાં ગૌતમસ્વામીનું નામ ક્યાંય ન આવે, નામ ગયું તો ગૌતમસ્વામી દુઃખી થયા'તા ?
- पूज्य आचार्य प्रवरश्री कलापूर्णसूरिजी म. के स्वर्गवास के समाचार : जान कर मन अत्यन्त पीड़ा से भर उठा है। वे इस सदी के महान आचार्य थे । स्वाध्याय, परमात्म-भक्ति से परिपूर्ण उनका जीवन प्रेरणायोग्य है। उनके महान्, संयममय आध्यात्मिक जीवन की अनुमोदना करते हुए हम अपनी श्रद्धांजलि अर्पण करते है। दिव्यात्मा को नमन करते है। - खरतरगच्छीय उपा. मणिप्रभसागरनी वंदना
૨૬-ર-ર૦૦૨, માનપુરા 80
૪૦
*
*
*
*
*
*
*
*
*
*
* * કહે