________________
મ્યુઝિયમક્ષેત્રે વિકાસ
૪. કચ્છ મ્યુઝિયમ, ભૂજ
આ ગુજરાતનું સહુથી પ્રાચીન મ્યુઝિયમ છે. અગાઉનુ ક્રુર્ગ્યુસન મ્યુઝિયમ આઝાદી પછી ‘કચ્છ મ્યુઝિયમ' તરીકે ઓળખય છે. આ મ્યુઝિયમને સંગ્રહ મુખ્યત્વે કચ્છના મહારાવાને દેશવિદેશમાંથી મળેલી કલાકારીગરીની વસ્તુઓ, કચ્છની રથાનિક હુન્નરકલાના નમૂના, કચ્છનાં ખનિજો અને કચ્છના શિક્ષાલેખા તથા સિક્કાઓના સમૃદ્ધ વિભાગ ધરાવે છે. શિલાલેખામાં ક્ષત્રપ કાલના યષ્ટિ-લેખા અને સિક્કાઓમાં કચ્છની કારીઆ નોંધપાત્ર છે, છેવટમાં મ્યુઝિયમને વહીવટ મુ*બઈ સરકારને હસ્તક હતા.છ
૪૯૭
૫. ખાટન મ્યુઝિયમ, ભાવનગર
બાન પુસ્તકાલયના મકાનમાં શરૂ થયેલું. આ મ્યુઝિયમ આગળ જતાં મૂળમાં જૂની શામળદાસ કૅાલેજની પ્રયોગશાળા તરીકે બધાયેલા મકાનમાં ખસેડાયું. શિલ્પકૃતિઓ, શિલાલેખા, તામ્રપત્રા, સંસ્કૃત હસ્તપ્રતા, સિક્કા, ઈટા, વલભીના મૃદ્ભાંડખડા, સિહેારનાં ભિત્તિ-ચિત્રાની પ્રતિકૃતિ, ધાતુપ્રતિમા, તૈલચિત્રા, અશ્મીભૂત અવશેષા, સ્થાનિક હાથ-હુન્નરકલાની કૃતિ અને ખેતીનાં આારાના સગ્રહ ધરાવે છે. મ્યુઝિયમના વહીવટ છેવટમાં ગાંધીસ્મૃતિ ટ્રસ્ટને સુપરત થયેા.૮
૬. સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમ, સુરત
અગાઉનું ‘વિન્ચેસ્ટર મ્યુઝિયમ' આઝાદી પછી આ નામે એળખાય છે. ૧૯૫૨ માં સુરત બરો મ્યુનિસિપાલટીએ શતાબ્દી ઉત્સવ પ્રસંગે યેાજેલા પ્રદર્શને એના વિકાસને નવું પ્રેાત્સાહન અપેલું, એમાં કેટલાક વિભાગ ઉમેરાયા ને એતે માટે ખાસ મકાન બંધાયુ' (૧૯૫૬). આ મ્યુઝિયમમાં રાજપૂત મુઘલ કાંગરા અને ગુજરાતી શૈલીનાં ચિત્રા, સચિત્ર હસ્તપત્રા, શિલ્પકૃતિઓ, ધાતુપ્રતિમાએ, હસ્તકલાના વિવિધ નમૂના, જરીકામ ભરતકામ તથા કાશિપેાના નમૂના, ધાતુ-હુન્નરકલાના નમૂના, વિવિધ પોશાકા, હસ્તપ્રતા, તામ્રપત્રા, આયુ, વાઘો અને પ્રાણિ િવદ્યાને લગતા સંગ્રહ રહેલા છે. એના વહીવટ સુરતની મ્યુનિસિપાલિટીની સલાહકાર સમિતિ દ્વારા થાય છે.
ઉપર જણાવેલાં છ મ્યુઝિયમ અગાઉના કાલખંડ દરમ્યાન સ્થપાયાં હતાં, જ્યારે આ કાલખંડ દરમ્યાન ગુજરાતમાં નીચેનાં બહુહેતુક મ્યુઝિયમ ઉમેરાયાં ઃ
૩૨