________________
પ્રકરણ ૮
આર્થિક સ્થિતિ અને વિકાસ
૧. સામાન્ય સમીક્ષા
બ્રિટિશ શાસનના કારણે દેશમાં વીસમી સદીની શરૂઆતમાં શાંતિ હતી, પણ ૧૯૮૫ ની અંગભંગની ચળવળને કારણે વ્યાપક બનેલી સ્વદેશીની ચળવળે તથા હોમરૂલના આંદોલને તેમજ ગુજરાતમાં ૧૯૧૫ માં થયેલા ગાંધીજીના આગમને પ્રજામાં ચેતના પ્રગટાવી હતી. ગાંધીજીની અસહકારની ૧૯૨૧, ૧૯૩૦-'૩૧ અને ૧૯૪૨ ની લડતાને કારણે ગુલામી અસહ્વ બની હતી, પરદેશી કાપડ અને માલના બહિષ્કાર જલદ બન્યા હતા અને ઔદ્યોગિકીકરણને વેગ મળ્યા હતા. આ બધાંની શહેરી જનતા ઉપર વિશેષ અસર થઈ હતી, પણ જમીન-મહેસૂલના વધારાના કારણે ખેડૂતામાં શાસકો તરફ નફરત જાગી હતી અને પરિણામે ખેડા ખારસદ બારડોલી પાલનપુર માણસા વિઠ્ઠલગઢ તેમ મેવાસી વિસ્તાર વગેરેમાં ખેડૂતાએ સત્યાગ્રહના આશ્રય લીધો હતો. યુરોપમાં ગ્રેટ-બ્રિટન ફ્રાન્સ અને જમની વચ્ચે વેપાર અને સંસ્થાને સ્થાપવા માટે સંધર્ષ થતાં ૧૯૧૪–૧૮ દરમ્યાન પ્રથમ વિશ્વયુદ્ધ આવી પડયું હતું. ગુલામ ભારત પણ એના શાસકોને કારણે અનિચ્છાએ આ દાવાનળમાં ઘસડાયુ હતુ. તુ સ્તાન નીચેનામસર અને મધ્યપૂર્વના અરબ પ્રદેશની મુક્તિ માટે ભારતીય લશ્કર મેાક્લાયું હતુ. અને એ યુદ્ઘના સંચાલનનું પૂ`તુ મથક બન્યુ હતુ. આ કારણે હિંદુ અનાજ ખાંડ કાપડ દવા દારૂગોળા વગેરે પુરવઠો આ લશ્કરને પૂરો પાડતુ હતું તેથી દેશમાં જીવન-જરૂરિયાતની વસ્તુની અછત વર્તાતી હતી અને નાણાંના ફુગાવાને ઉત્તેજન મળ્યુ હતુ. જમ`ન સબમરીનના કારણે ભારતનું વહાણવટુ ભયમાં મુકાયુ હતુ. અને પરદેશી માલની આયાત ઘટી ગઈ હતી. જમનીથી રંગોની અને રશિયા તથા યુ. એસ. એ. થી કેરેાસીનની આયાત ઘટી જતાં એના ભાવ ખૂબ ઊંચા ગયા હતા. બીજી બાજુ રૂ અને તેલીબિયાં જેવા રોકડિયા પાકની નિકાસ અટકી જતાં એના ભાવ ઘટી ગયા હતા, જ્યારે ઉં ગોળ દવા રંગ હાર્ડ વેર કેરોસીન કટલરી વગેરે હતા. છપ્પનિયા દુકાળ ( ઈ. સ. ૧૯૦૦) તથા
વસ્તુઓના ભાવ વધી ગયા પ્લેગ કોલેરા ઇન્ફ્લુએન્ઝા