________________
રાજ્યતંત્ર
. '
૧૨. ખેડા જિલ્લો છે. મુંબઈ રાજ્યના વડેદરા ડિવિઝનના જિલ્લાઓમાં આ એક જિલ્લે હતે. એને દક્ષિણ-પૂર્વને વિશાળ વિસ્તાર મહી નદીને કિનારે અને ઉત્તર-પશ્ચિમ ભાગ છેક ખંભાતના અખાત સુધી વિસ્તરતો હતે.
પહેલાંનાં ખંભાત વાડાશિનોર પુનાદ્રા ખડાલ ઘોડાસર દેશી રાજ્ય, ઝાર અને નિરમાલી બિન-અધિકાર ક્ષેત્રવાળાં, મૂળ વડોદરા ખંભાત અને વાડાશિનેરનાં દેશી રાજ્યોના પેટલાદ ખંભાત અને વાડાસિનોર તાલુકા, પહેલાંના વડોદરા રાજ્યના આંતરસૂબા તાલુકાનાં ૩૮ ગામ અને અમદાવાદ જિલ્લાનાં છ ગામને આ જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો હતો. સાબરકાંઠા જિલ્લાના એક ગામને અને અમદાવાદ જિલ્લાનાં બે ગામ એમાં જોડી દેવામાં આવ્યાં હતાં. ૧૯૫૧ પછી એમાં કોઈ પ્રાદેશિક ફેરફારો થયા નથી.૪૮
૧૩. પંચમહાલ જિલ્લો
ગુજરાત રાજ્યની પૂર્વ સરહદે આવેલ આ જિલ્લે મુંબઈ રાજ્યના વડોદરા ડિવિઝનના જિલ્લાઓમાંને એક હતો.
૧૯૪૫ માં ભરૂચ અને પંચમહાલના સંયુક્ત જિલ્લાઓને વિભક્ત કરવામાં આવ્યા ત્યારે પંચમહાલ જિલ્લામાં નીચેના તાલુકા હતા : દાહોદ(દેહદ) ગેધરા હાલેલ ઝાલેદ અને કાલેલ, ૧૯૪૭ માં પહેલાંનાં દેશી રાજ્ય લુણાવાડા બારિયા અને સંત (સંતરામ પુર) એમાં ઉમેરવામાં આવ્યાં અને એ સાથે ૫ડુમેવાસનાં શેડાં ગામ અને વડોદરામાંથી એક ગામ એમાં જોડવામાં આવ્યાં. આ જિલ્લામાંથી છ ગામ સાબરકાંઠા જિલ્લાને અને એક વડોદરા જિલ્લાને આપવામાં
આવ્યાં.૪૯
:
૧૪, વડોદરા જિલ્લો
મુંબઈ રાજ્યના વડોદરા ડિવિઝનના જિલ્લાઓમાં આ એક જિલે હતું. આ જિલ્લે પહેલાંના વડેદરા રાજ્યના વડોદરા પ્રાંત તેમજે પહેલાનાં દેશી રાજ્ય છોટાઉદેપુર સંખેડા મેવાસ પાંડુ–મેવાસ અને ભાદરણને બનેલ
હતો.પ૦