________________
બ્રિટિશ મહ ઉપલબ્ધ નહિ હેવાથી અહીં મારા ચાતરીની જ શબ્દગત વાભેદની રેખાઓ - આપીશું. આનાં દષ્ટાંત આ પ્રમાણે છે: ઉચ્છેદિયું (વિ.) નહ્યુિં હે સકું (ન) પાણીની નાની માટલી
મ (અ) અહીં * દઈ (પુ.) દૈવ ઠંડું (વિ) તેફાની હેર
દર (પુ.) રેત કેન્સિયારય (સ્ત્રી) એક જંતુ
ઘેણું (ન) કપડાં ધેવાને છે કે ખાવા કરવું (જિ.) રાંધવું ખેર (પુ.) કણકીની પાપડી
નેસારો () ચટણી વાટવાને પથ્થર ચારસે (પુ.) ઓઢવા માટેની ચાદર,
બયડે (૫) વાંસે
ચોરસ મકતું (વિ) પહેલું ડોશી (ત્રી.) એક જd
હાંડવો (૫) એક ખાદ્ય વાનગી દક્ષિણ ગુજરાતની બેલી
ગુજરાત રાજ્યને દક્ષિણ તરફને વિસ્તાર તે દક્ષિણ ગુજરાત. આ વિસ્તારમાં બલાતા વાસ્વરૂપને આ પૂર્વે દક્ષિણ ગુજરાતની બેલી' તરીકે ઓળખાવી છે. અહીં “સુરતી બેલી” તરીકે ઓળખાતા વાઝપના વાભેદની રેખાઓ આપવામાં આવી છે. આનાં દૃષ્ટાંત આ પ્રમાણે છે:
આરબિયા (પું, બ. વ.) બટાકા આછ (ત્રી.) માની મા ઊંઘાઈ જવું (કિ.) ઊંઘી જવું ઓછંડવું (ક્રિ.) તેડવું કરમક (૫) કોબીજ ડખુચેખા (પુ. બ. વ.) દાળભાત તમખી (ત્રી.) છીકણું, તપખીર તીફા (અ.) એ તરફ
દેરિયે પુ.) માટલું પરવલી (સ્ત્રી) ગરોળી પાયે (!) કપડાં ધોવાને કે પેરી (સ્ત્રી.) છોકરી ભુસું (ન, બ. વ.) ચવાણું લેટાવવું (શિ) ગબડાવવું સારતિય (પુ) નાતમાં પીરસનાર પુરુષ સાંભે (અ) સામે
આદિમ જાતિઓના વિસ્તારની બેલીઓ
ગુજરાત રાજ્યની ઉત્તરે આબુથી માંડી દક્ષિણે ડાંગ સુધીના ઉત્તર-પૂર્વ સરહદ પરના પટ્ટામાં રાજયની લગભગ સમસ્ત આદિમ પ્રજાને વસવાટ સમાઈ જાય છે. ૧૯૪૧ની વસ્તીગણતરીના આંકડા મુજબ ગુજરાતમાં વનવાસીઓએ કુલ ૩૭