________________
ગુજરાતી ભાષા બેલીઓ અને લિપિ અહીં નેધીશું. આનાં દષ્ટાંત આ મુજબ છેઃ અડાયું (ન.) પ્રાકૃતિક છાણું
નિમાણું (વિ.) શૂન્યમનસ્ક તેડી (સ્ત્રી) એક જંતુ
પાંસરું (વિ) સીધું ગગે (૫) દીકરો
ભારાડી(વિ.)પહેચી વળે તેવી શક્તિવાળું ઘાંઘુ (વિ.) બહાવરું
મૅવાળા (પુ.) વાળ જાસલ (વિ.) તકલાદી
રવદ (૫) શરત ઠેરી (સ્ત્રી) લખેટી
વદાર (પુ.) શરત ઢોલિયે (પુ.) એક ઊંચા પ્રકારને ખાટલે સીંદરી (સ્ત્રી).કાથી દેદાર (પું, બ. વ.) હાલહવાલ
લાં (ન, બ. વ.) ગપ્પાં ઉત્તર ગુજરાતની બેલી
ગુજરાત રાજ્યને ઉત્તર તરફનો ભાગ તે ઉત્તર ગુજરાત. આ વિસ્તારમાં જે વાસ્વરૂપ પ્રચલિત છે તેને આ પહેલાં ઉત્તર ગુજરાતની બેલી' એ નામે ઓળખી છે.
આ સ્વરૂપની ગુજરાતીથી ભેદક એવી શબ્દગત વાભેદની રેખાએ આ પ્રમાણે છે : અંબાર (૫) બાજરીને કૂંડાને ઢગલે પેણેઠ (સ્ત્રી.) જુવારના છોડનાં લીલાં ગરધેણ (સ્ત્રી.) માદા ગીધ :
પાંદડાં ઘટુકે () હૈડિયે
પાસે (અ.) પાસે જેર (પુ.) ગાયનું ઘણું
બખા (પુ.) ઘોંઘાટ ડબેરવું (ક્રિ.) બળવું
રામેસડા (, બ. વ.) ચોળા વો (કું.) પેંશ અને છાશનું મિશ્રણ સરાજમ (, બ. વ.) ખેતીને બધે ડથું (ન.) ભમર ડે કે (પુ.) જુવારને લીલે છોડ સેઝવણ (સ્ત્રી.) કુટુંબ પેરવું (ક્રિ) વાવવું
હાડિયે (૫) કાગડે
સામાન
મધ્ય ગુજરાતની બેલી
ગુજરાત રાજ્યની મધ્યમાં આવેલા વિસ્તારને મધ્ય ગુજરાત તરીકે ઓળખાવ્યો છે. આ વિસ્તારમાં પ્રચલિત ભાષાસ્વરૂપને આ પૂર્વે મધ્ય ગુજરાતની બોલી’ તરીકે ઓળખાવી છે. આમાંથી ખેડા જિલ્લામાં બેલાતું રૂપ “ચરોતરી બેલી તરીકે જાણીતું છે, બાકીના બે જિલ્લાના સ્વરૂપ વિશે અધિકૃત ભાષામાં