________________
A
આ. મેલીગત શબ્દ ત્રી
હવે આપણે આ સંદર્ભમાં પ્રથમ શબ્દતંત્રથી ભેદક એવી ગુજરાતી ભાષાનું માલીગત શખ્વતંત્ર ોઈએ, જે પછી નમૂના ઠીક થઈ પડશે.
કચ્છી મેાલી
ગુજરાત રાજ્યની પશ્ચિમેત્તર દિશામાં કચ્છ પ્રદેશ આવેલા છે તે પ્રદેશમાં જે વાસ્વરૂપ પ્રચલિત છે તેને આ પૂર્વે‘કચ્છી'ના નામે એળખવામાં આવી છે. કચ્છી એના કુલક્રમની દૃષ્ટિએ અનેક ભાષાવિદેના મતે યોગ્ય રીતે જ સિધી ભાષાનુ સમાંતર ખેાલીરૂપ હેાવા છતાં ઘણા લાંબા સમયથી ‘કચ્છી’ રૂપના સંસગ” ગુજરાતી ભાષારૂપ સાથે ઘનિષ્ઠ રહ્યો હેાવાના પરિણામે આમાંથી હવે એક નવું જ સ્વરૂપ આકાર લેતું હેાય એમ લાગે છે. આ સ્વરૂપને એટલે કે આજની ‘કચ્છી’ને ભૌગોલિક તેમજ સામાજિક એ બને ષ્ટિથી જોતાં ગુજરાતીના સંલગ્ન સ્વરૂપે પણ શબ્દગત દૃષ્ટિએ તપાસી લેવું જોઈએ.
િિટશ કાળ
આ સ્વરૂપની ગુજરાતીથી ભેદક એવી શબ્દગત વાભેદની રેખાઓનાં દૃષ્ટાંત આ પ્રમાણે છે :
અન્ધીચીચી (સ્ત્રી.) ગરોળી
આખા (વિ.) મુશ્કેલ
કાસે (વિ.) ગરમ ખ' (પુ.) હુગણ જરકલી (સ્ત્રી.) ચકલી
પરાલી (સ્ત્રી.) સમસ્યા
ફૅા (પુ.) રૂઆબ
ભાંગા (પુ.) ઝૂ ંપડું
રાધીકા (પુ.) રમકડુ
લાડ઼ી (સ્ત્રી.) ચીંથરુ
વેજ (પુ.) કાંણું
સી (સ્ત્રી) ઠંડી હાબડ઼ (વિ.) અડખાઉ
માથે (નામ.) ઉપર ખરકવું (ક્રિ.) ખેાલાવવું રાવુ" (ક્રિ.) રડવુ"
ઢગા (૩.) બળદ ધી (સ્ત્રી.) દીકરી નિન્દરા (પુ.) છેકરા વાંસ (અ.) પાછળ ગરવું (ક્રિ.) પ્રવેશવુ આલ્યુ. (સ') પેલુ
સૌરાષ્ટ્રિય ખાલી
ગુજરાત રાજ્યના પશ્ચિમ તરફને ભૂ-ભાગ તે સૌરાષ્ટ્ર. આ પ્રદેશમાં પ્રચલિત ગુજરાતી ભાષાના સ્વરૂપને આ પૂર્વે આપણે સૌરાષ્ટ્રિય ખાલી’ તરીકે ઓળખી છે. આ સ્વરૂપની ગુજરાતીથી ભેક એવી શબ્દગત વાગ્ભટ્ટની રેખાને જ