________________
ગુજરાતમાંના બ્રિટિશ મુલકે રાજકીય ઈતિહાસ વસૂલ લેવાનું કાર્ય અંગ્રેજ સરકારે કરવાનું હતું અને એ પ્રમાણે એ શરૂ કર્યું. સીધા વહીવટ હેઠળના બ્રિટિશ પ્રદેશ “ખાલસા મુલક' તરીકે ઓળખાતા. દેશી રાજ્યો :
| મુંબઈ પ્રાંત(ઇલાકા)નાં દેશી રાજ્ય પર અંકુશ મુંબઈ સરકાર પોલિટિકલ એજન્ટ દ્વારા ધરાવતી. એજન્ટનાં સ્થાન અને ફરજો જુદાં જુદાં રાજ્ય પ્રમાણે જુદાં જુદાં રહેતાં એને આધાર આરંભના અને પછીના સમયમાં થયેલા કરારે, સમજૂતીઓ, સંધિઓ વગેરે પર તથા ૧૮૫૭ પછી અપાયેલ સનદ કે હક્કપત્રકે (patents) પર રહે. આમ છતાં ઘણી રીતે વણલખાયેલા કે નિર્દેશ વગરના અધિકારોને ઉપગ એ પિતાની વિવેકબુદ્ધિથી કરતો. બ્રિટિશ પ્રદેશ (ખાલસા મુલકે)
- મુંબઈ પ્રાંતને વહીવટ ગવર્નર-ઈન–કાઉન્સિલ મારફતે થતા. કાઉન્સિલના પ્રમુખ તરીકે ગવર્નર રહેતા અને ઇન્ડિયન સિવિલ સર્વિસની બે વ્યક્તિઓ એના સભ્ય તરીકે કામ કરતી. અ. બધાની નિમણૂક પાંચ વર્ષ માટે બ્રિટિશ તાજ તરફથી થતી. પ્રાંતના વહીવટનાં વિવિધ પ્રકારનાં ખાતાં કાઉન્સિલના સભ્યો વચ્ચે વહેંચવામાં આવતાં. | મુંબઈ પ્રાંતના સિંધ, ઉત્તરી, મધ્ય અને દક્ષિણ, એવા ચાર વિભાગ હતા. દરેક વિભાગ પર એક કમિશનર નીમવામાં આવતા. ઉત્તરી વિભાગમાં ગુજરાતના સીધા બ્રિટિશ વહીવટ હેઠળના અમદાવાદ ભરૂચ ખેડા ૫ ચમહાલ સુરત અને થાણા જિલ્લાઓને સમાવેશ થતો હતો. એ વિભાગનું વડું મથક અમદાવાદ ખાતે રાખવામાં આવ્યું હતું. ગુજરાતના આ પાંચ જિલ્લા બ્રિટિશ પ્રદેશ તરીકે ઓળખાતા. દરેક જિલ્લા પર કલેકટર(સમાહર્તા)ની નિમણૂક કરવામાં આવતી. જિલ્લાના પેટા વિભાગ એટલે કે તાલુકાને મામલતદારને તાબામાં મૂકવામાં આવતા. કલેકટરને વર્ષમાં ચારેક મહિના પિતાના જિલ્લાને પ્રવાસ કરવો પડત. એના ઉપરી તરીકે વિભાગીય કમિશનરે રહેતા, જે પિતાના વિભાગે પર સામાન્ય પ્રકારની દેખરેખ તથા મહેસૂલી વહીવટ પર અંકુશ રાખતા. ગામનું સ્વાતંત્ર્ય બ્રિટિશ શાસન શરૂ થતાં અગાઉ જે હતું તે બ્રિટિશ વહીવટ શરૂ થતાં હણાઈ ગયું. ૧૮૫૭ પછીના બનાવ
૧૮૫૭ને કહેવાતા લશ્કરી બળવા વખતે મુંબઈના ગવર્નર તરીકે લોર્ડ એલ્ફિન્સ્ટન હતે. ઈનામ તપાસ પંચની કામગીરીના કારણે તથા ખાલસા સિદ્ધાંતના