________________
૧૦ મુJ
લિપિ
[૩૪
રીતે ઉત્તર વ્યંજન તરીકે છે: “૨ નાગરીની જેમ નીચલે છેડે ઊભી રેખા ધરાવતા પૂર્વવ્યંજન સાથે ડાબી બાજુએ એક નાની ત્રાંસી રેખા સ્વરૂપે પ્રયોજાયે, જેમકે ત્ર, જ, ઝ, ભ્ર વગેરેમાં અને નીચલે ગોળાકાર ધરાવતા પૂર્વવ્યંજનમાં બે ત્રાંસી રેખાએ સ્વરૂપે પ્રયોજાયો છે, જેમકે છે. , , , દ્ર, જેકે ત્રમાં નાગરીની જેમ ગુજરાતીમાં પણ તેના ડાબા અંગને ચાપાકાર મરોડ (ત્ર) પ્રયોજાવા લાગ્યો.
જ્યાં અમુક વ્યંજને જોડવામાં અગવડ જણાઈ ત્યાં એવા સંયુક્ત વ્યંજનમાં તેઓનાં નાગરી સ્વરૂપ યથાવત્ રેખાયાં: જેમકે પૂર્વ ૬, શ અને હ સાથેના સંયુક્ત વ્યંજન (દ્ધ, 4, ઘ, , , શ્ર, ધ, વગેરે), જ્યારે બીજા કેટલાક અક્ષરોમાં નાગરીની જેમ પૂર્વ વ્યંજનને હલંત કરીને સંયુક્તપણું સૂચવવામાં આવ્યું; જેમકે ડ્રગ(ખગ), વ(ઉડ્ડવાસ), દુગ(સદ્ગત), દુઘ(ઉદ્દઘાટન), દૂબ (સદ્દબુદ્ધિ), ભ (ઉદ્ભવ) વગેરે. આ પદ્ધતિ આજદિન સુધી ચાલુ રહી છે.
જે વર્ષોના વિશિષ્ટ ગુજરાતી મરોડ ઘડાયા તેઓની સાથેના સંયુક્ત વ્યંજનાનું સ્વરૂપ પણ તેઓને અનુરૂપ બન્યું, જેમકે -ક, રા-કથ, સહ-કલ, -કવ, -, -જય, જવ, દ્ર-દ્ર વગેરે.
એકંદરે જોઈએ તે જેમ અંગ્રેજીની પહેલી-બીજી “ABCD-abcd" સુરેખ હેઈને ઝડપથી લખવામાં સરળ ન પડે તેથી સુગમતાને ખાતર ચાલુ કલમે લખાતી ત્રીજી-ચોથી “ABCD-abcd નો વિકાસ થયો તેમ ખાંચાખચકાવાળી નાગરી લિપિને ત્વરાથી અને તેથી સળંગ લખવાની પ્રવૃત્તિમાં ગુજરાતી લિપિનો ઉદ્દભવ અને વિકાસ થયો એમ કહી શકાય. ગુજરાતી લિપિનાં પહેલી નજરે તરી આવે તેવાં લક્ષણ બે છે : એક તે અક્ષરગત શિરોરેખાને લેપ અને બીજું અક્ષરોના આરંભ અને અંતની સુરેખાને અપાતો વળાંક.
અક્ષરગત શિરોરેખાને લેપ થવાથી અને સળંગ કલમે લખવાથી કુલ ૧૯ અક્ષરોના મરોડ બદલાઈ ગયા; જેમકે -અ, ૬-ઈ, ઈ, -, ૪-ઊ, g-એ, ૨-એ, ૨૪-ક, રસ (૬)-ખ, ૬-૨, ૬-જ, રા-ઝ, ટ-૨, -, ૬-દ,
-ફ, વબ, મ–ભ, 8-ળ, “ણ' ના મરોડમાંથી અને લ’ સ્ત્રના લ મરોડમાંથી થયા છે. બાકીના બધા અક્ષર શિરોરેખાને લેપ અને વળાંકદાર મરોડની પરિપાટીમાં રહેલા નાગરી મરોડના જ હેઈ. નાગરી લિપિ વાંચનારાઓ માટે એ બધા અક્ષરો વાંચવામાં કંઈ મુશ્કેલી પડતી નથી (જેમકે, ઋ-,
-૪, -ગ, ઘ-૬, ૬-, છ-છે, એ-, -, -૮, ત-ત, ઇઈ-ધ, ર–ન, ૫-૫, ૫-મ, ચ-૧, ૨, ૩-વ, શા-શ, પ–ષ, સ-સ, હૂ-હ.