________________
.
પ્ર.
મુઘલ કાલ વણ અને અંચિતોના ઘડતરમાં જેટલા પ્રમાણમાં રૂપાંતર થયેલાં જેવાં મળે છે તેટલા પ્રમાણમાં અંતર્ગત સ્વચિને (માત્રાઓ) અને સંયુક્ત વ્યંજનોનાં સ્વરૂપ-ઘડતર વરતાતાં નથી.
પદ ૩-આમાં કેટલાંક અંતર્ગત સ્વરચિહન ધરાવતા અક્ષર તેઓના વિકાસના તબક્કામાં ગોઠવ્યાં છે. એ જેવાથી જણાશે કે ગુજરાતી અંતર્ગત સ્વરચિએ લગભગ તેઓના નાગરી સ્વરૂપને જાળવી રાખ્યું છે, છતાં આ બાબતમાં કેટલીક લાક્ષણિકતાઓ પણ આવી છે, જેમ કે વર્ણોના ચિનની જેમ અંતર્ગત સ્વરચિનને પણ વળાંકદાર મરોડ આપવામાં આવ્યો છે. ખાસ કરીને ઊભી સુરેખાને નીચ છેડે જમણી બાજુએ સહેજ વાળવામાં આવ્ય; જેમ કે ,
1, , , 6 અને જેવા વણે પિતાના મોડની દિશા બદલતા ગયા તેમ તેમ તેઓની સાથે અંતર્ગત સ્વરચિને પણ તેઓને અનુરૂપ પ્રચલિત પદ્ધતિએ જોડાતાં ગયાં; જેમકે કા, કી, કુ, ક અને કૌ ના મરોડ. ફ' માં પણ આમ બન્યું છે. વળી “ક” ના વિકાસ પામેલા મરોડ “જ” માં સળંગ કલમે લખવા માટે અંતર્ગત સ્વરચિનો જોડવાની સ્વાભાવિક પદ્ધતિઓ નજરે પડે છે, જેમકે ‘જી ને સળંગ કલમે લખતાં એના નીચલા છેડાએ ડાબી બાજુ વળાંક અપનાવ્યો, “જુ અને “જૂને સળંગ કલમે લખવા માટે એમાં જ પછી અંતર્ગત “આનું સ્વરચિહન (1) ઉમેરવામાં આવ્યું ને પછી અંતર્ગત ઉ ને ઊ નાં સ્વરચિત્નો (૩ ) એ અંતર્ગત “આ” ના સ્વરચિહનના નીચલા છે. સાથે જોડાયાં. જેમાં ' અંતર્ગત ઉ નું સ્વરચિન નાગરમાં અમાત્રાને બદલે અઝમાત્રારૂપે જોડાતું (૨), તેમ ગુજરાતીમાં પણ “'માં રહ્યું, પણ ત માં એવું કેઈ ચિદૂન ચાલું ન રહ્યું. ગુજરાતીમાં રૂ ચાલુ કલમે લખાતાં એનું રૂ રૂ૫ પ્રજતું જોવા મળે છે. રા’ સાથે ઉ અને ઊના અંતર્ગત સ્વરચિદૃનો પ્રયોજતી વખતે નાગરીમાં કયારેક જ અને શ્ર લખાતા. એ પરથી ગુજરાતીમાં પણ એવા મરોડ પ્રયોજાયા, જેમકે છેલા ખાનાને મરેડ.
સંયુક્ત વ્યંજનોમાં કેટલીક નવી પરિસ્થિતિને સ્વીકાર કરીને ફેરફાર કરવા પડયા. જોકે નાગરી લિપિમાં જે પદ્ધતિએ સંયુક્ત વ્યંજન પ્રયોજાતા હતા તે જ પદ્ધતિએ નવોદિત ગુજરાતી વ્યંજનોને પણ સંજવામાં આવ્યા. તદનુસાર ખાસ કરીને જ્યાં જે યંજનચિહ્નમાં જમણે છેડે (ડેલી કે છૂટી) ઊભી સુરેખા આવતી હોય ત્યાં એ સુરેખાને રદ કરવાથી એ અક્ષર સંયુક્ત પૂર્વ વ્યંજનમાં અનુકુળ સ્વરૂપ સરળતાથી ધારણ કરત: દા.ત. ખ્ય, મ, ય, ચ૭, , ૫, શ્ય, વગેરેમાં; નાગરીની જેમ પૂર્વવ્યંજન “ર” નો રેફાકાર મરાડ ચાલુ રહ્યો, તેવી