________________
મું] ભાષા અને સાહિત્ય
| ૨૯૩ શલાકાપુરૂષચરિતના સાતમા પર્વના આધારે કરી છે. સં ૧૬૬૦ માં “પાંડવચરિત' નામને ગ્રંથ સંસ્કૃત ગદ્યમાં રચ્યો છે. આ. દેવેન્દ્રસૂરિએ રચેલાં દાનાદિ ચાર કુલકે ઉપર સં. ૧૬૬૬ માં ધર્મરત્નમંજૂષા' નામની ટીકા અને “સત્તરિસપઠાણ’ ઉપર વૃત્તિ રચી.
અજી (ઈ.સ. ૧૫૯૭) : વડનગરનિવાસી ભીમના પુત્ર અજી પંડિતે સં. ૧૬ ૫૩ (ઈ.સ. ૧૫૯૭) માં “મણિકુંડદીપ’ નામનો ગ્રંથ સટીક ર.
હર્ષકીર્તિસૂરિ (ઈ.સ. ૧૬૦૪) નાગોરી તપાગચ્છીય આ ચંદ્રકીર્તિસૂરિના શિષ્ય અ. હકીતિસૂરિએ વિ.સં. ૧૬ ૬૦ (ઈ.સ. ૧૬૦૪) માં “તિસાર સંગ્રહ' કે “જ્યોતિસારહાર ૧૦ તથા જન્મપત્રી–પહતિ” નામે ગ્રંથ લખ્યા. ઉપરાંત “ભક્તામરસ્તેત્ર “લઘુશાંતિ તેત્ર” “અજિતશાંતિ સ્તોત્ર” “ઉવસગહરસ્તોત્ર' “નવકારમંત્ર વગેરે તે ત્રા પર અને સં. ૧૬૫૫ માં “બહરછાંતિસ્તોત્ર અને “કલ્યાણમંદિર સ્તોત્ર” તથા “સિંદૂરપ્રકર' પર ટીકાઓ રચી છે. વળી, સારસ્વત-દીપિકા', સં. ૧૬૬૮ માં “સેટ-અનિટ–કારિકા-વિવરણ ધાતુપાઠતરંગિણી-ધાતુપાકવિવરણું' “શારદીય-નામમાલા-કેશ” મૃતબાધવૃત્તિ” “ગચિંતામણિ વિદ્યાસારોદ્ધાર વગેરે ગ્રંથ પણ રચ્યા. | મુનિ લક્ષ્મીચંદ (ઈ.સ. ૧૬૦૪) : પાર્ધચંદ્રગચ્છીય જગચંદ્રના શિષ્ય મુનિ લક્ષ્મીચંદ્ર ગણિતસારણી” નામક જ્યોતિષ-વિષયક ગ્રંથની વિ.સં. ૧૭૬૦ (ઈ.સ. ૧૭૦૪) માં રચના કરી.
શ્રીવલ્લભ પાઠક (ઈ.સ. ૧૬૦૫) ખર જ્ઞાનવિમલસરિના શિષ્ય શ્રીવલ્લભ પાઠકે જિનદેવસૂરિકૃત “
શિછ નામકશ પર વૃત્તિ, આ. હેમચંદ્રના નિઘંટુકેશ પર વૃત્તિ, સં. ૧૬૬૧ માં જોધપુરમાં હેમચંદ્રાચાર્ય કૃત “લિંગાનુશાસન પર “દુગપ્રબંધ' નામની ટીકા, સં. ૧૬૬૭ માં હેમચંદ્રની “અભિધાનનામમાલા પર “સારોદ્ધાર’ નામની વૃત્તિ અને સં. ૧૬૭૫ માં અરનાથસ્તુતિની પવૃત્તિ સહિત રચના કરી છે. વળી “ચતુર્દશસ્વરવાદસ્થલ” “સારરવતગ નિર્ણય
વ્યાકરણ-કઠિનશબ્દવૃતિ’ ‘વિકબેધ કાવ્ય' અને સં. ૧૬૯૯ માં આચાર્ય વિજયદેવસૂરિની સ્તુતિરૂપે ૧૯ સર્ગોમાં “વિજદેવસૂરિમાહાસ્ય નામક કાવ્ય સંક્ષિપ્ત ટીકા સાથે રચેલું છે.
શુભવિજય(ઈ.સ. ૧૬૦૫) તપા. આ. હીરવિજયસૂરિના શિષ્ય શુભવિષે સં. ૧૬૬૧ (ઈ.સ. ૧૬૦૫)માં મીનામમાલાબીજક, સં. ૧૬૩ માં બતક ભાષાવાર્તિક', સં ૧૬૬૫ માં રાજનગરમાં વિજ્યદેવસૂરિના આદેશથી કાવ્યકલ્પલતા