________________
સુઘલ ફાલ
[
પણ એ સ. ૧૬૨૬ જોઈએ. નીચે D. B.
૧૬૪]
૨૨. આચાર્ય ઈ.સ. ૧૬૨૮ કહે છે, Diskalkar, op. cit., No. 124 પરની નેાંધ જુએ.
(૧) Ibid., No. 111 : તા. ૧-૫-૧૬૦૭ના કોંઢાના કાંઠેશ્વર મહાદેવના મદિરના લેખમાં રણમલ શત્રુશલ્ય જિતરાજજી રણવીર ભીમ વાધ રાજધર રણ. વસિંહ ભીમ વસિંહદેવ અને ઉદયસિંહ અને ઉંદસિંહનેા કલ્યાણ એવા ક્રમ છે. આમાંના રણ(રાણીંગદે) પછીના ચાર ધ્રાંગધ્રાની સમાંતર શાખાના જણાય છે, કારણ કે આ સમયે તા ચંદ્રસિંહજી હતા.
(૨) Ibid., No. 119 : ધ્રાંગધ્રાના ચરડવા મહાલમાંના માથકની વાયવ્ય ખૂણામાં આવેલી દેરીના તા. ૪-૧-૧૬૨૧ ના લેખમાં ‘મહારાણા શ્રી ચંદ્રસેનજીના રાજ્યમાં કુમાર ભેજરાજ'ના નિધનના ઉલ્લેખવાળા પાળિયા.
(૩) Ibid., No. 124 : હળવદની ભવાની માતાના મંદુિરની પૂર્વ બાજુ આવેલી ડેરીના તા. ૧૧-૫-૧૬૨૬ ના લેખ, જેમાં એ દિવસે શ્રી ચ'દ્રસેનજીનુ′ મરણ થતાં, પાછળથી મહારાણા અમરિસ હજીએ એ દેરી કરાવ્યાનુ લખ્યુ છે.
(૪) Ibid., No 132 : તા. ૩૦-૩-૧૬૩૪ના હળવદની ભવાની માતાના મ`દિરના લેખ પરથી હજી મહારાણા શ્રી આસકરણજી રાજ્ય કરતા હેાવાનુ જણાય છે. (૫) Ibid., No. 136 : તાર૫-૬-૧૬૪૪ના રાજસીતાપુરમાં આવેલા લક્ષ્મીનારાયણના મંદિર પાસેના શિવાલયના લેખમાં ઝાલાવાડના હળવદમાં ‘મહારાણા શ્રી ચંદ્રસેનના પુત્ર અમરસધજી”ની સત્તા કહી છે.
૨૩. D. B. Diskalkar, op. cit, No. 142 : તા ૨૯–૧–૧૬૬૬ ના હળવદની એક દેરીમાંના આ લેખમાં મહારાણા ગજસંધની સત્તા કહી છે.
૨૪. Ibid., No. 150 : તા. ૫-૫-૧૯૯૩ ના હળવદની ૩૬ સ્તંભવાળી દેરીના આ લેખમ મહારાણી જસવ તસંઘજીનુ શાસન કહ્યું છે, Ibid., No. 164 માં તા. ૧-૪૧૭૨૩ના પાળિયામાં પણ એનુ શાસન કહ્યું છે.
૨૪. જુઆ ઉપર પૃષ્ઠ ૭૬,
૨૫. D. B. Diskalkar, op. cit., No. 176: તા. ૯-૫-૧૯૫૯ ના ધ્રાંગધ્રાના મણિનાગેશ્વર મ ́દિરમાંના આ લેખમાં કોઈ આવરદાસે તા. ૬-૮-૧૭૫૩ ના દિવસે શિવમંદિર ચણાવવાના આર’ભ કર્યો ત્યારે રાજય અહમદશાહનું હતું ને ઝાલાવાડમાં ‘દેસતિ મહારાણા શ્રી રાએસ'ધજી'નુ' રાજ્ય હતુ. એ મ`દિર તા. -૫૧૭૫૯ માં પૂરુ′ થયુ' ત્યારે રાજા તરીકે શ્રી ગજસ ધજી હતા અને એને પટધર કુમાર જસવંતસ ધજી હતા.
૨૬. Ibid., No. 165 : અદાજીએ પેાતાના પિતા ભેાજરાજજીની દેરી શિયાણીના તળાવની પાળે કર્યાંનુ તા. ૧૫-૭-૧૦૨૪ના આ લેખમાં સૂચન છે.